પુનામાં નિર્માણાધીન ઇમારત તૂટી પડતા 5નાં મોત

આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળમાંથી પાંચ શબ બહાર કાઢવામાં આવ્યા હતા. બીજા આઠ લોકો અંદર ફસાયા હોવાનું અનુમાન છે.
આ બિલ્ડિંગ નિર્માણાધીન હતી. આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું.












Click it and Unblock the Notifications
