Telengana Fire: તેલંગાણાના સિકંદરાબાદ કોમ્પ્લેક્ષમાં લાગી ભીષણ આગ, 4 યુવતીઓ સહિત 6 લોકોના મોત

Telengana Secundrabad fire broke out in Swanlok Complex: તેલંગાણાની સિકંદરાબાદમાં એક શોપિગ કોમ્પ્લેક્ષમાંમાં લાગી આગમાં ચાર મહિલાઓ સહિત છો લોકો ના મૌત થઇ ગઇ

TlenganaSecundrabad Fire News: તેલંગાણાના સિકંદરાબાદના સ્વપન્લોક કોમ્પ્લેક્ષમાં લાગી ભીષણ આગ હવે માતમાં બદલાઇ ગયો છે. ગુરુવારે સાંજે લગભગ7:30 વાગે શોટ્ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોની મૌત થઇ ચૂકી છે. મરનારમાં 4 યુવતિઓનો સમાવેશ થાય છે. અને પુરુષ હતા. તેમાથી 5 ની ઉમર 22 વર્ષ હતી. સ્વપ્નલોક કોમ્પ્લેક્ષમાં લગભગ 200 દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી.

FIRE
નોર્થ જોન ડીસીપી ચંદન દિપ્તિએ શુક્રવારે અપડેટ આપતા કહ્યુકે, "4 યુવતી અને 2 યુવક સહિત 6 લોકોના મોત થઇ ચૂકી છે. આગ લાગવાના સમયે અંદર ફસાયેલા હતા. જ્યાં સુધીમાં તેમને બહાર કાઢવામાં આવે ત્યાં સુધીમાં તેમની હાલત ગંભીર હતી. અને હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 7 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યુ છે."

મતકની ઓળખ શિવા, પ્રશાંત, પ્રમિલા, શ્રાવણી, વેનેલા, અે ત્રિવેણીના રૂપમાં કરવામાં આવી છે. 17 માર્ચની સવારે મૃતકોમાં ચારની ઉમર22 વર્ષની હતી.

ગાંધી હોસ્પિટલના અધિક્ષક રાજા રાવએ જણાવ્યુ હતુ કે, મૃતકના શરીર પર બળવાના નિશાન હતા. પરંતુ એવુ લાગી રહ્યુ છે કે, તમામની મોત શ્વાસ લેવામા થયેલી મુશ્કેલીના લીધે થઇ છે. તેમના દ્વારા આગથી નિકળતા કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝહેરીલી ગેસ શ્વસમાં લેતા તેમની મોત થઇ છે.

રિપોર્ટ અનુસાર 5 પીડિતને ગાંધી હોસ્પિટલમાં મૃત લાવામાં આવ્યા હતા. છઠા પીડિતને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બાદમાં ગાંધી હોસ્પિટલમાં સ્થાનાંતરીત કરવામા આવયા હતા. જ્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X