For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Earthqueke in Iran: ઇરાનમાં ભૂકંપથી સર્જાઇ તારાજી, 7 લોકોના મોત 440 લોકો ઘાયલ

ઇરાનમાં આવેલા ભૂકંપના લીધએ 7 લોકોના મૌત થયા હતા જ્યારે 440 લોકો ઘાયલ થયા હતા. ઉત્તર- પશ્ચિમ ઇરાનમાં ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે, તેમા ઘણા લોકોના મોત થયા હતા. અનો કેટલાય લોકો ઘાયલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

ઇરાનમાં ભકંપના ઝટકા અનુભવાયા હતા. ઉત્તર પશ્ચિમ ઇરાનમાં ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે, તેના લીધે ઘણા લોકોના જીવ પણ ગયા છે અને હજારોની સંખ્યમાં લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર ઇરાનમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્ય થયાા હોવાની માહિતી મળી છે. જ્યારે 440 લોકો ઘાયલ થયા છે. ભંકપના ઝટકા પશ્ચિમ અજરબાઇજાનના ખઓય શહેરમાં અનુભાવાયા હતા. તે તુલકર્કી અને ઇરાન બોર્ડર નજીક છે.

EARTHQUAKE

ભૂકંપના ઝટકા સ્થાનિક સમય અનુસાર રાત્રે 11:44 વાગે અનુભવાયા હતા. ઇરાનના ખોય શહેરમાં ભૂકંપના ઝટકાના અનુભવ કરવામાં આવ્યો હતો. ઇરાનના ખોય શહેરમાં જમીનથી 10 કિલોમીટર નીચે સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઇરાનની સમાચાર એજેન્સી અનુસાર પશ્ચિમ અજરૈજાનમાં ઘણી જગ્યાએ ઝટકા અનુભવાયા છે. જમીનની નીચેના તળની વાત કરી એ તો ઇસામે ઇનર કોર, આઉટર કોર, મૈડલ , ક્રસ્ટર હોય છે. ધરતી ઉપર તળેટી પર 7 ટેક્ટોનિક્સને મળીને બની છે. આ પ્લેટ જ્યારે આમ તેમ હલે છે તો એક બીજા સાથે ટકરાય છે. અને એટલા માટે ભૂંકપ આવે છે.

English summary
7 dead, 440 injured in Iran earthquake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X