News In Pics: 7 માર્ચના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ગોવામાં નાઇજીરીયનની ધરપકડ

ગોવામાં નાઇજીરીયનની ધરપકડ

કોચ્ચિમાંથી કોકેઇન ખરીદરનાર નાઇજીરીયનની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે.

બીએસએફના જવાનોએ ઉજવી હોળી

બીએસએફના જવાનોએ ઉજવી હોળી

અમૃતસરમાં બીએસએફના જવાનોએ ઉજવી હોળી

મોહમંદ શમીનું પોસ્ટર

મોહમંદ શમીનું પોસ્ટર

વેસ્ટઇન્ડિઝ સામે વિજયમાં મોહમંદ શમીનું મોટું યોગદાન રહ્યું જેને વધાવી લેતા પરિવારજનો.

કેદારનાથમાં હોળીની ઉજવણી

કેદારનાથમાં હોળીની ઉજવણી

કેદારનાથમાં કંઇક આ રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

સ્ટાર્સ

સ્ટાર્સ

મુંબઇમાં એક કાર્યક્રમમાં અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ હાજરી આપી હતી.

કોલંબોમાં બેઠક

કોલંબોમાં ભારતીય અને શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી.

સુષમા સ્વરાજ શ્રીલંકામાં

ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ શ્રીલંકામાં

પ્રણવ મુખર્જી

પ્રણવ મુખર્જી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ઇનોવેશન એક્ઝિબીશનનું ઉદઘાટન કર્યું હતું.

સ્વાઇન ફ્લૂથી બચવાના ઉપાય

સ્વાઇન ફ્લૂથી બચવાના ઉપાય

શ્રીનગરમાં આર્મી ડોક્ટર દ્વારા સ્વાઇન ફ્લૂથી બચવાના ઉપાય બતાવવામાં આવ્યા હતા, જેમાં નાગરિકોએ ભાગ લીધો હતો.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં એક પ્રોમોશનલ ઇવેંટમાં હાજરી આપી હતી.

 કોલકાતામાં રાખની હોળી

કોલકાતામાં રાખની હોળી

કોલકાતાના એક મંદિરમાં એક સંત દ્વારા ભક્તો પર રાખનો કલર ઊડાડવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X