For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Cabinet Expansion: 7 ધારાસભ્યોએ સુક્ખુ સરકારમા મત્રી તરીકે લીધા શપથ, જાણો કોણ કોણ લીધા શપથ

હિમાચલ પ્રેશમાં આજે કોગ્રેસની નવા સરકારે સાત ધારાસભ્યોને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા કોગ્રેસની સરકાર 8 નવેમ્બરના રોજ બની હતી. ત્યારે મુખ્યમંત્રી તરીકે સુખવિદ્રસિંહે શપથ લીધા હતા.

|
Google Oneindia Gujarati News

Himachal Pradesh Cabinet: હિમાચલ પ્રદેશના સુખવિંદ્ર સિહ સુક્ખૂ સરકારની પહેલી કેબિનેનેટના રચના થઇ ગઇ છે. રવિવાર સવારે 10 વાગ્યે શિમલા સ્થિત રાજભવનમાં સાત ધારાસભ્યોએ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વાનાથ કર્લેકર, સૂએણ સુખવિંદર સિંહ સુક્ખુ, અને ડેપ્યુટી સીએણ મુકેશ અગ્નીહોત્રીની ઉપસ્થિતિમાં થયો હતો. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સહિતના 7 ધારાસભ્યોને મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

HIMACHAL
સમાચાર એજેન્સી એએનઆઇ અનુસાર હિમાચલ રાજભવનમાં આજે સાત ધારાસભયોને મંત્રી પદના સપથ અપાવ્ય હતા. ડૉ. ધનીરામ શાંડિલે સૌથી પહેલા મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ ચંદ્ર કુમારે બીજા સ્થાન પર મંત્રી પદના શપથ લીધા હતા. ત્રીજા સ્થાને હર્ષવર્ધન ચૌહાણે અને ચોથા નંબર જગતસિંહ નેગીએ મંત્રી તરીકે શપથ લીધા હતા. પાંચમા સ્થાને રોહિત ઠાકુરે શપથ લીધા હતા. પાંચમા સ્થાને રોહિત ઠાકુરે શપથ લીધા હતા. અનિરુદ્ધસિહએ છઠા સ્થાને અને વિક્રમાદિત્ય સિહએ સાતમા સ્થાને શપથ લીધા હતા.

જો કે, હિમાચલ પ્રદેશમાં 10 ધારાસભ્યોને મત્રી બનાવી શકાય છે. કેમ કે, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા 12 થી વધારે થઇ શકે છે. તો આ સમથ સમારોહમાં મુખ્યમંત્રી સુખવિદ્ર સિહ સુક્ખુએ છ ધારાસભ્યને મુખ્ય સંસદીય સચિવ અને સંસદીય સચિવોને શપથ અપાવી હતી. સુંદર સિહ ઠાકુરને મુખ્યમંત્રીએ મુખ્ય સંસદીય સચિવની શપથ અપાવી હતી.

રાજકુમાર ચૌધરી, મોહન લાલ બ્રાક્ટાને પણ મુખ્ય સંસદીય સચિવ અને રાજકુમારને સંસદીય સચિવની શપથ અપાવી હતી. રિપોર્ટ અનુસાર, આશીષ બુટેલ પણ મુખ્ય સંસદીય સચિવ બનાવામા આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આશિષ બુટેલ મખ્ય સંસદીય સચિવ બનાવવામાં આ્વ્યા છે. કિશોરીલાલ, સંજય અવસ્થીને પણ મુખ્ય સંસદીય સચિવ બનાવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, સંદીય સચિવ બનાવવા માટે વીરભદ્ર સરકરામાં શરુઆત થઇ હતી.

English summary
7 ministers took oath in Himachal Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X