રોડવેજ બસે રોડ ક્રોસ કરી રહેલા 7 લોકોની અડફેટે લીધા, ચાર ધાયલ 3 ના મૌત
ગ્રેટર નોઇડામાં બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીટી રોડ સ્થિત હીરો મોટર્સ કંપની સામે રોડ પર રસ્તો ક્રોસ કરી રહેલા 7 કર્મચારીઓને રોડવેજ બસે અડફેટે લીધા હતા.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં ગમખ્વાર અક્સમાત થયો હતો. આ એકસ્માત બસે સડક પાર કરી રહેલા કંપનીના ચાર કર્મચારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 3 લ કર્મચાારીઓની ઘટના સ્થળે મૌત થઇ ગઇ હતી.. જ્યારે એક કર્મચારી, ઇલાજ દરમિયાન મૃત્યુ થયુ હતુ. ત્રણ કર્મચીરીઓ ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયા છે. જેમને ઇલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઇ હતી જ્યારે નોએડા ડીપોની બસ દિલ્હી જઇ રહી હતી.

જાણવા મળતી માહિતી મુજબ આ ઘટના બાદ આરોપીત ચાલક બસ છોડીને ફરાર થઇ ગયો હતો. આ દુર્ઘટના બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિરો મોટર્સ કંપની સામે થઇ હતી. હિરો મોટર્સ ફેકટ્રીના તમામ કર્મચારીઓ નાટઇ શિફ્ટમાં ડ્યુટી કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે નોએડા ડેપોની બસની દાદરીથી નોએડા જઇ રહી હતી. રિપોટ્સ અનુસાર નોએડા ડેપોની બસે આ દરમિયાન રોડ ક્રેસ કરી રહેલા કર્મચારીઓને ટક્કર મારી હતી.
આ દુર્ઘટનામાં ત્રણ ક્રમચારીઓની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ હતી. જ્યારે એક યુવકનું ઇલાજ દરમિયાન મૃત્યુ થયુ હતુ. ત્રણ કર્મચારીઓ ગંભીરી રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાનીી માહિતી પોીલને થતા ઘટના શ્થળે દોડી આવી હતી. ઘાયલોને બોસ્પિટલ પહોચાડ્યા હતા શબોને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધા હતા. દુર્ઘટનાના શિકાર કર્મચારી સંકેશ્વર કુમર દાસ, મોહરી કુમાર, સતીશ અે ગોપાલની મૃત્યુ થઇ હતી.
અનુજ, ધર્મવીર, સંદીપ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ ઘાયલોને ઇલાગ માટે નિઠારી લાવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને સફરજંગ હોસ્પિટલ દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા હતા .મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા .રોડવેજ બસ પોલીસે કબ્જે કરી છે .












Click it and Unblock the Notifications
