30 કેબિનેટ, 36 રાજ્ય મંત્રી અને 6 સ્વતંત્ર રાજ્યમંત્રીઓ સહિત 72 મંત્રીઓએ શપથ લીધા, જુઓ પુરૂ લિસ્ટ
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના મોદી સહિતના 72 મંત્રીઓએ શપથ લીધા છે. આ લિસ્ટમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મોદી બાદ રાજનાથ સિંહે શપથ લીધા. અમિત શાહ શપથ લેવા ત્રીજા નંબરે પહોંચ્યા હતા.

મોદી સરકારના નવા મંત્રીઓ
અમિત શાહ - ભાજપ - ગાંધીનગર (ગુજરાત)
રાજનાથ સિંહ - ભાજપ - લખનૌ (ઉત્તર પ્રદેશ)
નિર્મલા સીતારમણ - ભાજપ - રાજ્યસભા
નીતિન ગડકરી - - ભાજપ - નાગપુર - (મહારાષ્ટ્ર)
પીયૂષ ગોયલ - ભાજપ - મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર)
શિવરાજ સિંહ ચૌહાણ - ભાજપ - વિદિશા (મધ્યપ્રદેશ)
અશ્વિની વૈષ્ણવ - ભાજપ - રાજ્યસભા
હરદીપ સિંહ પુરી - ભાજપ - રાજ્યસભા
ધર્મેન્દ્ર પ્રધાન - ભાજપ - સંબલપુર (ઓડિશા)
પ્રહલાદ જોશી - ભાજપ - ધારવાડ (કર્ણાટક)
એસ જયશંકર - ભાજપ - રાજ્યસભા
મનસુખ માંડવિયા - ભાજપ - પોરબંદર (ગુજરાત)
ગજેન્દ્ર સિંહ શેખાવત - ભાજપ - જોધપુર (રાજસ્થાન)
જીતેન્દ્ર સિંહ - ભાજપ - જમ્મુ (J&K)
કીર્તિ વર્ધન સિંહ - ભાજપ - ગોંડા (ઉત્તર પ્રદેશ)
કિરણ રિજિજુ - ભાજપ - અરુણાચલ પશ્ચિમ
જ્યોતિરાદિત્ય સિંધિયા - ભાજપ - ગુણ (મધ્ય પ્રદેશ)
બીએલ વર્મા - ભાજપ - રાજ્યસભા
સતીશ ચંદ્ર દુબે - ભાજપ - રાજ્યસભા
પવિત્રા માર્ગેરીતા - ભાજપ - રાજ્યસભા
સાવિત્રી ઠાકુર - ભાજપ - ધાર (મધ્ય પ્રદેશ)
ગિરિરાજ સિંહ - ભાજપ - બેગુસરાય (બિહાર)
રાજ ભૂષણ ચૌધરી - ભાજપ - મુઝફ્ફરપુર (બિહાર)
તોખાન સાહુ - ભાજપ - બિલાસપુર (છત્તીસગઢ)
દુર્ગા દાસ ઉઇકે - ભાજપ - બેતુલ (મધ્ય પ્રદેશ)
નિત્યાનંદ રાય - ભાજપ - ઉજિયારપુર (બિહાર)
એમએલ ખટ્ટર - ભાજપ - કરનાલ (હરિયાણા)
ભૂપેન્દ્ર યાદવ - ભાજપ - અલવર (રાજસ્થાન)
જિતિન પ્રસાદ - ભાજપ - પીલીભીત (ઉત્તર પ્રદેશ)
એસપી સિંહ બઘેલ - ભાજપ - આગ્રા (ઉત્તર પ્રદેશ)
રાવ ઈન્દ્રજીત સિંહ - રાજ્યમંત્રી - ભાજપ - ગુડગાંવ (હરિયાણા)
સુકાંત મજુમદાર - ભાજપ - બાલુરઘાટ (પશ્ચિમ બંગાળ)
કિશન પાલ ગુર્જર - ભાજપ - ફરીદાબાદ (હરિયાણા)
સુરેશ ગોપી-રાજ્યમંત્રી - ભાજપ - ત્રિશૂર (કેરળ)
જ્યોર્જ કુરિયન - ભાજપ - કેરળ
એલ મુરુગન - ભાજપ - તમિલનાડુ
સંજય શેઠ - ભાજપ - રાંચી (ઝારખંડ)
અન્નપૂર્ણા દેવી - ભાજપ - કોડરમા (ઝારખંડ)
ચંદ્ર પ્રકાશ - ભાજપ - ગિરિડીહ (ઝારખંડ)
પંકજ ચૌધરી - ભાજપ - મહારાજગંજ (ઝારખંડ)
જી કિશન રેડ્ડી - ભાજપ - સિકંદરાબાદ (તેલંગાણા)
અજય તમટા - રાજ્યમંત્રી - ભાજપ - અલ્મોડા (ઉત્તરાખંડ)
શ્રીપદ નાઈક - ભાજપ - ઉત્તર ગોવા (ગોવા)
હર્ષ મલ્હોત્રા - ભાજપ - પૂર્વ દિલ્હી (દિલ્હી)
બંદી સંજય - ભાજપ - કરીમનગર (તેલંગાણા)
સર્બાનંદ સોનોવાલ - ભાજપ - ડિબ્રુગઢ (આસામ)
રક્ષા ખડસે - ભાજપ - રાવર (મહારાષ્ટ્ર)
મુરલીધર મોહોલ - ભાજપ - પુણે (મહારાષ્ટ્ર)
શોભા કરંદલાજે-રાજ્યમંત્રી - ભાજપ - બેંગ્લોર ઉત્તર (કર્ણાટક)
ભગીરથ ચૌધરી - ભાજપ - અજમેર (રાજસ્થાન)
સી.આર.પાટીલ - ભાજપ - નવસારી (ગુજરાત)
નિમુબેન જયંતિભાઈ બાંભણીયા - ભાજપ - ભાવનગર (ગુજરાત)
વી સોમન્ના - ભાજપ - તુમકુર (કર્ણાટક)
અર્જુન રામ મેઘવાલ - ભાજપ - બિકાનેર (રાજસ્થાન)
શાંતનુ ઠાકુર - રાજ્યમંત્રી - ભાજપ - બાણગાંવ (પશ્ચિમ બંગાળ)
કમલેશ પાસવાન - ભાજપ - બાંસગાંવ (ઉત્તર પ્રદેશ)
રામ મોહન નાયડુ - ટીડીપી - શ્રીકાકુલમ (આંધ્રપ્રદેશ)
ચંદ્ર શેખર પેમ્માસાની - ટીડીપી - ગુંટુર (આંધ્ર પ્રદેશ)
પ્રતાપરાવ જાધવ - શિવસેના - બુલઢાણા (મહારાષ્ટ્ર)
ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા - ભાજપ - નરસાપુરમ (આંધ્રપ્રદેશ)
રામદાસ આઠવલે - આરપીઆઈ - મહારાષ્ટ્ર
રામનાથ ઠાકુર - JDU - રાજ્યસભા
લાલન સિંહ - જેડીયુ - મુંગેર (બિહાર)
એચડી કુમારસ્વામી - જેડીએસ - માંડ્યા (કર્ણાટક)
ચિરાગ પાસવાન - એલજેપી- હાજીપુર (બિહાર)
જીતન રામ માંઝી - HAM - ગયા (બિહાર)
જયંત ચૌધરી - MoS - RLD
અનુપ્રિયા પટેલ - અપના દળ - મિર્ઝાપુર (ઉત્તર પ્રદેશ)
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
