મધ્ય પ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 8ના મોત

મધ્ય પ્રદેશના છતરપુરમાં પન્ના રોડ પર એક સ્કૉર્પિયોએ 3 બાઈકને ટક્કર મારી દીધી ત્યારબાદ પલટી ગઈ.

ભોપાલઃ મધ્ય પ્રદેશના છતરપુરમાં પન્ના રોડ પર એક સ્કૉર્પિયોએ 3 બાઈકને ટક્કર મારી દીધી ત્યારબાદ પલટી ગઈ. દૂર્ઘટનામાં બાળકો સહિત આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકોમાં સાત સ્કૉર્પિયો સવાર છે. જ્યારે એક બાઈક સવારનો જીવ ગયો. મૃતકોમાં 3 બાળકો પણ શામેલ છે. દૂર્ઘટના બમીઠા પોલિસ સ્ટેશન ક્ષેત્રના ચંદ્રનગર ચોકી પાસે જખીરા ટેક પાસે બની. સૂચના મળતા જ બમીઠા પોલિસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવા આવ્યા.

accident

માહિતી મુજબ કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને ત્રણ બાઈકને ટક્કર માર્યા બાદ તે રસ્તા પરથી નીચે ઉતરીને પલટી ગઈ. ઘટનામાં મરનારના નામ હજુ સામે આવ્યા નથી. જેણે આ ઘટના જોઈ તેના રૂંવાડા ઉભા થઈ ગયા. રસ્તા પર લાશો પડી હતી, કોઈ રીતે શબોને ઉઠાવીન પોસ્ટમોર્ટમ માટે મોકલાયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X