For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સચિન પાયલટ સાથે 80 ટકા ધારાસભ્યો', મંત્રી ગુઢાના નિવેદન પર રાજસ્થાનમાં રાજકીય ગરમાવો

આવત વર્ષે રાજસ્થાનનમાં વિધાનસભાની ચૂંટણી યોજવાા જઇ રહી છે તે પહેલા જ કોગ્રેસમાં આતંરીક વિખવાદ સામે આવ્યો છે. કોગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. જેમા અશોક ગેહલોત અને સચિન પાયલોટ બે ભાગમાં વહેચાઇ ગયુ છે. રાજસ્થાનમાં આ રજકીય ગરમ

|
Google Oneindia Gujarati News

આવત વર્ષે રાજસ્થાનનમાં વિધાનસભાની ચૂંટણી યોજવાા જઇ રહી છે તે પહેલા જ કોગ્રેસમાં આતંરીક વિખવાદ સામે આવ્યો છે. કોગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. જેમા અશોક ગેહલોત અને સચિન પાયલોટ બે ભાગમાં વહેચાઇ ગયુ છે. રાજસ્થાનમાં આ રજકીય ગરમાવો કોગ્રેસનો આંતરીક છે પરંતુ તેની આગ કોગ્રેસને સતાથી દૂર કરી શકે છે.

SACHIN PAYALAT

રાજસ્થાનના કોગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેની ચેચતાણમાં દુર થવાનું નામ નથી લેતી. ગુરુવારે ગહલોતે સચિન પાયલોટને ગદ્દાર ગણાવ્યો હતો. અને કહ્યુ હતુ કે, રાજસ્થાનમાં મંત્રી આરએસ ગુઢાએ નિવેદન આપ્યુ કે, સચિન પાયલોટના ફેવરમાં 80 ટકા ધારાસભ્યો છે.

સમાચાર એજેન્સી ANI સાથે વાત કરતા ગઢાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી અશોક ગહલોત પાસે હાઇ કમાનનો સપોર્ટ છે એટલા માટે તે આ પદ પર ટકી રહ્યા છે. પત્રકારે જ્યારે સચિન પાયલોટ પાસે કેટલા ધારાસભ્યોનો સપોર્ટ છે તે અંગે સવાલ કર્યો તો. ગુઢાએ કહ્યુ કે, તમે વન ટુ વન કરી લો જો 80 ટકા થી ઓછા ધારાસભ્યો નીકળે તો તમે અમારો દાવો છોડી દજો. ગુઢાએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી અશોક ગહલોત સચિન પાયલોટને ગદ્દાર જેવા કઇ પણ કહે છે. પરતુ તમને જણાવી દવ કે, રાજસ્થાન માટે સચિન પાયલટથી સારા મુખ્યમંત્રી બીજા કોઇ નેતા નથી.

English summary
80 percent MLAs with Sachin Pilot Minister's statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X