દિલ્હીમાં માયાપુરીમાં યુવક 2 લાખની વરરાજાની માળા લઇને ફરાર થઇ ગયો
પોલીસે જણાવ્ુ હતુ કે, માળામાં 500-500 ની 400 નોટો હતો. તેમાથી યુવક પાસે 329 નોટો લઇને ભગવામાં સફળ રહ્યો હતો. માળામાં કુલ 2 લાખ રૂપિયાની નોટો હતો. પોલીસે સક્રીયતા દેખાડતા યુવકનો ઝડપી પાડ્યો હતો.
દિલ્હીના માયાપુરી વિસ્તારમાં ગુરુવારે મોટી ઘટના સામે આવી હતી. 14 વર્ષનો યુવક વરરાજાના ગળામાથી નોટોની હાર લઇને ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ ઘટના સ્થળે અફડાતફડી મચી ગઇ હતી્. આ મામલેની જાણકારી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે, લગ્ન સમારોહમાં નોટોની માળા પહેરી હતી .આ વચ્ચે એક 14 વર્ષના યુવકે વરરાજાના ગળામાથી નોટોની માળા લઇને ફરાર થઇ ગયો હતો.

પોલીસને જણાવ્યુ હતુ કે, માળામાં 500-500 ની રૂપિયાની 400 નોટો હતી. તેમાથી યુવકે 329 નોટ લઇને ભાગવામાં સફળ રહ્યો હતો. માળામાં કુલ 2 લાખ રૂપિયા હતા. પોલીસે સર્કિયતા દેખાડતા યુવકને પકડી લીધો હતો. તેના ઘરેથી 79 નોટ મેળવી છે.












Click it and Unblock the Notifications
