For Quick Alerts
For Daily Alerts
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ સાંસદ મહાબલ મિશ્રાના પુત્ર ‘AAP’માં થઇ શ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં મતદાન થવાનું છે, જેના માટે બધા રાજકારણીઓ પોતપોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ ચૂંટણી પૂર્વે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા મહાબાલ મિશ્રાના પુત્ર વિનય મિશ્રા આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.
ગોવિંદાની ભાણજીનો ચોંકાવનારો ખુલાસો- 13 વર્ષની ઉંમરે નોકરે રેપની કોશિશ કરી