For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના હનુમાનગઢમાં સંગરિયામા બનશે રેલવે અંડરબ્રીજ, 8 કરોડ રૂપિયાની મંજૂરી

રાજ્સ્થાનમાં અશોક ગહેલોત દ્વારા રેલવે બ્રીજ બનવા માટે 8 કરોડ રૂપિયાની ગ્રાન્ટને મંજરુ આપી છે. હનુમાનગઢ જિલ્લાના સંગરીયા પાસે રેલવે ઓવર બ્રીજનું નિર્માણ થશે.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી અશોક ગહલોતે હનુમાનગઢ જીલ્લાના સંગરીયામાં એલસી 50 પાસે રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટે 8 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. તેમણે પ્રોજેક્ટ માટે રાજસ્થાન પરિવહન આધારભૂત વિકાન નિધીના સંસોધન પ્રસ્તાવના અનુસંઘાન મંજુર કર્યુ છે. આ રેલવે લાઇન સંગરિયાના ઉત્તરથી દક્ષીણ શહેર વચ્ચે નીકળે છે. રેલવે લાઇનના દક્ષિણ-પશ્ચિમ મુખ્ય બાજાર, જૂનુ ગામ નવી અને જૂની મંડી, બસ સ્ટેન્ડ, રાજકીય વિદ્યાલય અને હોસ્પિટલ , પોલીસ સ્ટેશન, તાલુકા કાર્યાલય, ન્યાયાલય, રેલવે લાઇનની પૂર્વ દિશામાં ઔદ્યોગીક ક્ષેત્ર, ગ્રામોત્થાન વિદ્યાપીઠના મહાવિદ્યાલય, મુખ્ય શિક્ષમ સંસ્થાઓ, પંચાયત, સમિતિ તથા સમાજ કલ્યાણ છાત્રાલય છે. આ સિવાય હનુમાનગઢ અને ડબવાલી તરફથી સંગરિયામાં પ્રવેશ કરવા માટે રેલવે લાઇનની પૂર્વ ઉત્તર દિશામાં એક જ રસ્તો છે. આ સિવાય સ્થાનિક માટે રેલવે ફાટક સી 50 તથા આરયુબી સાથે બનેલી સીઢીથી વધારે કઇ જ સુરક્ષિત નથી. હવે આરયૂબીના નિર્માણથી આમ જનતાની અવર જવર કરવામાં સુરક્ષિત છે.

ashok gahelot
English summary
A bridge will be built in Sangaria in Hanumangarh, Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X