થાણેમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 20 લોકોને સલામત બહાર કઢાયા

થાણેના ખોડબંદર રોડ પર એક બિલ્ડિંગમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. આ રહેણાંક મકાનમાં 20 જેટલા લોકો ફસાયા હતા, પરંતુ ફાયર બ્રિગેડની સખત મહેનત બાદ તમામ લોકોને બચાવવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ગાડીએ આગને કાબૂમા

થાણેના ખોડબંદર રોડ પર એક બિલ્ડિંગમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. આ રહેણાંક મકાનમાં 20 જેટલા લોકો ફસાયા હતા, પરંતુ ફાયર બ્રિગેડની સખત મહેનત બાદ તમામ લોકોને બચાવવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ગાડીએ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણકારી થાણે મહાનગરપાલિકાએ આપી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Thane

આપને જણાવી દઈએ કે ગયા મહિનાના અંતમાં મુંબઈની સનરાઇઝ હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટના સમયે હોસ્પિટલમાં 70 દર્દીઓ હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં બોલ્યા અમિત શાહ- પોતાના હાથમાંથી અલ્પસંખ્યકોના વોટ પણ ખિસકતા જોઇ બોખલાયા મમતા બેનરજી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X