અમિત શાહએ જમ્મૂ કશ્મીરમાં સુરક્ષાને લઇને હાઇ લેવલ મીટિગ બોલાવી, નિયમિત પોલિસિંગ પર આપ્યુ જોર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષઆ સ્થિતિ સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને મેરધન સમીક્ષા બેઠખ કરી હતી. આ દરમિયાન તેમણે નિયમિતિ પોલીસીગને મજબૂત કરવાની સલાહ આપી હતી. અને તમામ એજેન્સીઓ જી 20ના સફળ સંચાલન માટે સમન્વિત રીતે કામ કરવાની સલાહ આપી હતી

બેઠક ગૃહ મંત્રાલયના નોર્થ બ્લોક કાર્યલાયમાં ત્રણ વાગ્યે શરુ થઇ હતી. અે સાંજના અંદાજે સાત વાગ્યા સુધી ચાલી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનજો સિન્હા અે ગૃહ સચિવ અજય ભલ્લા સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર હતા. શાહે સુરક્ષા ગ્રીડને કામકાજ અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર સમીક્ષા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતાની દિશામાં પ્રતિબધ છે.
અમિત શાહએ એરિયા ડોમિનેશન પ્લાન, જીરો ટેરર પ્લાન, લો એન્ડ ઓર્ડની સ્થિતિ, ગેરકાનુની ગતિવિધિઓ અધિનિયમ સાથે સંબંધિત મામલે અને સુરક્ષા સાથે જોડાયેલા અન્યુ મુદ્દની સમીક્ષા કરી હતી. હતી. ગૃહ મંત્રીએ સસહદ પર ઘુસણખોરીમાં ઘટાડા અને કાયદો અને વ્યવસ્થામાં સુધાર માટે સુરક્ષા એજેન્સીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના તંત્રના વખાણ કર્યાહતા. અને નિયમિત પલોસિંગ કરવા પર ભાર આપવાની સલાહ આપી હતી.












Click it and Unblock the Notifications
