Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂણેના બીબવેવાડી સ્થિત ગોદામમાં લાગી ભિષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીયો ઘટનાસ્થળે

મહારાષ્ટ્રના પુનાના બીબવેવાડી વિસ્તારમાં એક ગોદામમાં આગ ભભૂકી ઉઠી હતી. ગોદામમાં લાગેલી મોટી આગને કાબૂમાં લેવા ફાયરના છ ગાડીઓ સ્થળ પર પહોંચી ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ કેસમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે

મહારાષ્ટ્રના પુનાના બીબવેવાડી વિસ્તારમાં એક ગોદામમાં આગ ભભૂકી ઉઠી હતી. ગોદામમાં લાગેલી મોટી આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડની છ ગાડીયો ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ કેસમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

Fire

આ પણ વાંચો: મમતા બેનરજીને વધુ એક ઝટકો, ટીએમસીના 3 કાઉન્સિલર અને વિદ્યાનગરના મેયર બીજેપમાં સામેલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X