પિતાએ કોન્સ્ટેબલ દીકરાનું કુહાડીથી ગળું કાપ્યું, જાણો કારણ

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ગોપાલગંજ ચોકી વિસ્તાર ના શ્રીરામ નગરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે બધાને હચમચી ગયો છે.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ગોપાલગંજ ચોકી વિસ્તાર ના શ્રીરામ નગરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે બધાને હચમચી ગયો છે. અહીં એક પિતાએ પોતાના જ પોલીસ કોન્સ્ટેબલ દીકરાની હત્યા કરી નાખી છે. પિતાએ જ કુહાડીથી દીકરીનું ગળું કાપી નાખ્યું છે. જયારે દીકરો પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાં લાગ્યો ત્યારે પરિવારમાં કોઈએ વિચાર્યું પણ ના હતું કે આ દીકરો માં-બાપના વૃદ્ધાવસ્થાનો સહારો બનાવને બદલે તેમનું જીવવું જ મુશ્કિલ કરી દેશે. એવી સ્થિતિ આવશે કે એક પિતાએ જ તેની હત્યા કરવી પડશે.

આ પણ વાંચો: પ્રેમિકાએ પ્રેમીના ઘણા ટુકડાઓ કરી તેને રૂમમાં દાટ્યો

વિવાદ હત્યામાં પલટાયો

વિવાદ હત્યામાં પલટાયો

ગોપાલગંજ ટીઆઈ અભિષેક વર્મા અનુસાર સાગર શહેરના શ્રીરામ નગરના રહેનાર ગંગેલે પરિવારમાં પિતા સંતોષ ગંગેલેની બુધવારે સાંજે દીકરા પોલીસ કોન્સ્ટેબલ આકાશ સાથે વાદવિવાદ થઇ ગયો. રાત થતા તેમની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે દીકરો તેના બાપ પર હાથ ઉઠાવવા લાગ્યો. આ દરમિયાન પિતાએ કુહાડીથી દીકરીના ગળા પર હુમલો કર્યો, જેને કારણે તેની ત્યાં જ મૌત થઇ ગઈ.

આરોપી પિતાની ધરપકડ

આરોપી પિતાની ધરપકડ

રાત્રે લગભગ 1 વાગ્યે સૂચના મળતા પહોંચેલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં રખાવી દીધી. હત્યા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી કુહાડીને જપ્ત કરીને આરોપી પિતા સંતોષ ગંગેલેની ધરપકડ કરવામાં આવી છે.

દારૂ પીને ગાળાગાળી કરતો હતો

દારૂ પીને ગાળાગાળી કરતો હતો

આકાશ મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ હતો. તે હાલમાં છતરપૂર પોલીસ લાઈનમાં પોસ્ટેડ હતો. પરંતુ તે ખુબ જ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરતો હતો. દારૂ પીને તે પરિવારને પરેશાન કરતો હતો. તે પિતા, માં અને બહેન સાથે ગાળાગાળી પણ કરતો હતો. કોન્સ્ટેબલનો તેની પત્ની સાથે પણ વિવાદ ચાલી રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X