AIr India: વિમાનમાં ફર્સ પર જ યાત્રીએ શોચ અને પશાબ કરી દોધો
મુંબઇથી દિલ્હી જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શર્નમનાખ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર અંહિયા એક વ્યક્તિએ કથિત રીતે ફ્લોર પર ફ્લાઇની અંદર જ કથતિ રીતે શૌચ કરી લિધુ હતુ. પોલીસે નિવેદન આપ્યુ કે, આ ઘટના 24 જુનની ફ્લાઇ નંબર AIC 866 માં બની હતી.

જે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તે અનુસાર આરોપી યાત્રી રામ સિહ વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છએ. આ યાત્રીની શીટ નંબર 17 એફ પર બેઠો હતો. આ દરમિયાન વિમાનની રો સખ્યા 9 માં તેણે શોચ અને પેશાબ કરી દિધો હતો .
જ્યારે પાસે બેઠેલા યાત્રીએ આ હરકતને જોઇ તો તેમણે તેને બોલવાનું શરુ કર્યુ હતુ. અને ક્રુ ના સભ્યએ તેને ચતવણી આપી પાયલટ આ કમાન્ડને તેની જાણકારી આપવામાં આવી હતી. કંપની તરફથી તુરંત એક સંદેશ મોકલવામાં આવ્યો ત્યાર બાદ યાત્રીની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ હતુ .
જેવી રીતે વિેમાનની અંદર યાત્રીએ શર્મનાક હરકત કરી ત્યાર બાદ વિમાનની ઇંદર હાજર યાત્રી ઘણા નારાજ થઇ ગયા હતા. વિમાનને લેન્ડ કર્યા બાદ હેડ ઓફ એર ઇન્ડિયા સિક્યોરિટી યાં પહોચ્યા અને તેમણે આરોપી યાત્રીને સ્થાનીક પોલીસને સોપી દિધો હતો.
આ ઘટનાના 10 દિવસ બાદ વધુ એક આરોપી નશામાં મહિલા યાત્રીની ઓછાળ પર પેશાબ કરી દિધો હતો. આ ઘટના એર ઇન્ડિયાની ફલાઇટમાં 6 ડિસેમ્બર 2022 ના રોજ પેરિસથી દિલ્હી આવતી ફ્લાઇટમાં બની હતી.












Click it and Unblock the Notifications
