• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: ચમોલીમાં પાણીએ તબાહી મચાવી, ત્રણ માળની બિલ્ડીંગ વહી

|

ઉત્તરાખંડમાં પાણીનો કહેર સર્જાયો છે. અહીંના ચમોલી જિલ્લામાં અચાનક નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે એક ઘર તેની ઝપટમાં આવી ગયું અને જોતજોતાંમાં આખું ઘર પાણીના પ્રવાહમાં સમાઈ ગયું. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે. આમાં, નદીમાં સમાઈ ગયેલા ઘરનો ભયાનક નજારો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન, જાન-માલના નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે.

અકસ્માતની જાણ થતાં જ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સક્રિય થઈ ગયો છે. વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી, જેથી બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી શકાય. અત્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

English summary
A video showing a house in Uttarakhand collapses after flash flood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X