Scindia vs Chidambaram: આખરે કેમ સિંધિયા અને ચિદંબરમ વચ્ચે થયો વિવાદ?
ગયા શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદંબરમ અે કેન્દ્રીય નાગરીક ઉડનય મંત્રી જ્યોતિરાદિત્યા સિંધિયા વચ્ચે જુબાની જંગ જામી હતી. બંને નેતા એક બીજા ઉપર શાબ્દીક પ્રહાર કરતા જોવા મળ્યા હતા. બને નેતાઓએ એનડીએ કાળમાં બનવામાં આવેલ એરપોર્ટને લઇને સામ સામે આવી ગયા હતા.

ચિંદબરમના આરોપ પર હુમલો કરતા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કેન્દ્ર સરકારની નિર્મિત નિર્માણાધિન અને અન્ય યોજનાઓ અનુસાર એરપોર્ટના નામ ગણાવીને કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી નેતૃત્વમાં સરકારે 74 એરપોર્ટ પર ચાલુ કર્યા હતા. જેમાથી અમુક દશકોથી અપ્રયુક્ત પડ્યા હતા. અને રાષ્ટ્રીય દેવાદાર હતા. યુપીએ સરકારની શુન્ય પહેલ માટે આભાર












Click it and Unblock the Notifications
