ગંગામાં સ્નાન કરી રહેલા યુવતી સાથે બળાત્કાર, ઘાટ પર બેહોશ મળી

યુપીના મિર્ઝાપુર જિલ્લામાં દુષ્કર્મની ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી. જિગ્ના ચોકી વિસ્તારના એક ગામમાં નાની બહેન સાથે ગંગામાં સ્નાન કરવા ગયેલી યુવતી સાથે સસુરાલમાં રહેનારે દુષ્કર્મ કર્યું.

યુપીના મિર્ઝાપુર જિલ્લામાં દુષ્કર્મની ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી. જિગ્ના ચોકી વિસ્તારના એક ગામમાં નાની બહેન સાથે ગંગામાં સ્નાન કરવા ગયેલી યુવતી સાથે સસુરાલમાં રહેનારે દુષ્કર્મ કર્યું. આખો મામલો શુક્રવારે બપોરનો છે. સાંજે જાણકારી મળતા જ પરિવારે ચોકીમાં રિપોર્ટ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી. પરંતુ શનિવાર સાંજ સુધી તેના પર કેસ નોંધ્યો નહીં. પોલીસ આ મામલે સમજૂતી કરાવવા માટે લાગી છે.

rape

ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયી યુવતી

શુક્રવારે બપોરે 14 વર્ષની યુવતી પોતાની 5 વર્ષની નાની બહેન સાથે ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયી. આ દરમિયાન સસુરાલમાં રહેનાર યુવક પણ ગંગા ઘાટ પર સ્નાન કરવા માટે ગયો હતો. યુવતીને જોઈને યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું. બળાત્કારનો વિરોધ કરવા પર યુવકે યુવતીને ગંગામાં ડુબાડીને મારી નાખવાની ધમકી આપી. યુવતીની નાની બહેને ઘરે જઈને પરિવારના લોકોને સૂચના આપી. સૂચના મળતા જ પરિવારના લોકો ઘાટ પર પહોંચ્યા ત્યારે યુવતી બેહોશ પડી હતી અને યુવક ફરાર થઇ ગયો હતો.

પોલીસે પરેશાન કર્યા

પરિવાર ઘ્વારા ચોકી જઈને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી, પરંતુ કેસ નોંધ્યો નહીં. શનિવારે પીડિતા પોતાની માતા સાથે ચોકી પહોંચી ત્યારે પોલીસ આ મામલે સમજૂતી કરાવવા માટે લાગી ગયી. પરિવારે કેસ નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. સીઓ સદર બ્રજેશ ત્રિપાઠી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મામલાની જાંચ કરીને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે. શનિવારે મોડી સાંજે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X