સિબ્બલે મોદીને ભેટમાં આપ્યું 'આકાશ', શિક્ષાના મુદ્દે રાજનીતિ ના કરે મોદી

ટેબલેટ મોકલ્યાંની સાથે સિબ્બલે નરેન્દ્ર મોદીને નિવેદન કર્યું છે કે શિક્ષાના મુદ્દે તે રાજનીતિ ના કરે. ગુજરાતની ચૂંટણીમાં વાયદોનો વરસાદ વરસાવતી કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે ચૂંટણીમાં જીત્યા બાદ તે રાજ્યના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપશે. ઉલ્લેખનીય છે કે શિક્ષક દિવસ પર મોદીએ આકાશ ટેબલેટની યોજના પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આકાશની ખૂબ જ ચર્ચા થઇ રહી છે પણ તે હજુ સુધી જમીન પર આવી શક્યું નથી. 11 મહિના વીતી ગયા પછી મને ખબર પડી છે કે આનુ નામ આકાશ કેમ છે?












Click it and Unblock the Notifications
