પંજાબમાં આપની સરકાર, ભગવંત માન સાથે ફોટો શેર કરી કેજરીવાલે કહ્યુ - ક્રાંતિ માટે ખૂબ-ખૂબ અભિનંદન

અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી(આપ)એ પંજાબમાં બાકી બધા પક્ષોના છક્કા છોડાવી દીધા.

ચંદીગઢઃ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી(આપ)એ પંજાબમાં બાકી બધા પક્ષોના છક્કા છોડાવી દીધા. વિધાનસભા ચૂંટણીાં આપને ભારે બહુમત તો મળ્યો જ, તેણે સત્તારુઢ કોંગ્રેસને વિપક્ષને લાયક પણ ન છોડ્યા. આજે મતગણતરીના વલણોમાં એકલા આપે 90 સીટો પર આગળ છે. જો આટલી જ સીટો તે જીતી તો કોંગ્રેસ-ભાજપની હાલત દિલ્લીની વિધાનસભા ચૂંટણી જેવી થઈ જશે, જ્યાં આપે ક્લીન સ્વીપ કર્યુ હતુ.

AAP

પંજાબમાં આપને ઐતિહાસિક જીત મળતી જોઈને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ સામે આવ્યા છે. તેમણે અત્યારે પોતાની પાર્ટીની સીએમ પદના ઉમેદવાર ભગવંત માન સાથે વિજય ચિહ્ન દર્શાવીને ફોટો પડાવ્યો અને ટ્વિટ કર્યુ - આ ક્રાંતિ માટે પંજાબના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન.

ચૂંટણી મતગણતરીની સ્થિતિ

punjab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X