આરુષિ-હેમરાજ હત્યાકાંડ: તલવાર દંપતિની સુનવણી 13 મે સુધી ટળી

આ અરજીમાં તપાસ સાથે જોડાયેલા સીબીઆઇના પૂર્વ સંયુક્ત સચિવ અરુણ કુમારે બંનેની અરજીને રદ કરી દીધી હતી. શુક્રવારે સીબીઆઇની વિશેષ કોર્ટે તલવાર દંપતિને સવાલ પૂછવાના હતા. આ સવાલો સીબીઆઇના તપાસ અધિકારી એજીએલ કૌલ તલવાર દંપતિને કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તલવાર દંપતિ પર પોતાની બેટી આરુષિ અને નોકર હેમરાજની હત્યાનો આરોપ છે. તલવાર દંપતિએ પોતાની પુત્રી આરુષિને ઘરના નોકર હેમરાજની સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધા હતા, જેના કારણે તેઓ રોષે ભરાયા અને પોતાના નોકર અને પુત્રીની હત્યા કરી દીધી.












Click it and Unblock the Notifications
