લાઈવ શૉ દરમિયાન અભિનેત્રીને 2 ઝેરીલા સાપ કરડ્યા, મૌત

કેટલીક વાર પરદા પર પોતાની ફિલ્મ અથવા સિરિયલને રિયલ લૂક આપવા માટે કલાકાર શૂટિંગમાં અસલી વસ્તુનો ઉપયોગ કરે છે.

કેટલીક વાર પરદા પર પોતાની ફિલ્મ અથવા સિરિયલને રિયલ લૂક આપવા માટે કલાકાર શૂટિંગમાં અસલી વસ્તુનો ઉપયોગ કરે છે. પછી ભલે તે દારૂ હોય, સિગરેટ હોય અથવા તો કોઈ સ્ટંટ માટે અસલી જાનવરનો ઉપયોગ કરવાનો હોય. પરંતુ આવું કરવું કેટલીક વખત ખતરનાક પણ સાબિત થઇ શકે છે. કંઈક આવું જ થયું એક અભિનેત્રી સાથે જે લાઈવ શૉ દરમિયાન બે સાપ સાથે પરફોર્મ કરી રહી હતી. શૉ દરમિયાન સાપ અભિનેત્રીને કરડી ગયો અને તેની ત્યાં જ મૌત થઇ ગયી.

અભિનેત્રીએ કહ્યું કે અસલી સાપ સાથે શૉ કરશે

અભિનેત્રીએ કહ્યું કે અસલી સાપ સાથે શૉ કરશે

આખો મામલો પશ્ચિમ બંગાળના હસનાબાદ વિસ્તારનો છે. અહીં કાલીદાસી દેવી નામની એક બંગાળી અભિનેત્રી એક થિયેટર શૉમાં સાપ દેવા 'માં મનસા' નો રોલ નિભાવી રાય હતી. આ શૉ દર વર્ષે કરવામાં આવે છે. પરંતુ તેના માટે દર વર્ષે પ્લાસ્ટિકના સાપ નો ઉપયોગ થાય છે. આ વર્ષે અભિનેત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે અસલી સાપો સાથે પરફોર્મ કરશે. એટલા માટે બે અસલી ઝેરીલા સાપ મંગાવવામાં આવ્યા હતા.

અભિનેત્રી ની મૌતથી હડકંપ મચ્યો

અભિનેત્રી ની મૌતથી હડકંપ મચ્યો

થિયેટર શૉ ચાલી રહ્યો હતો કે અચાનક બે ઝેરીલા સાપે અભિનેત્રીને કરડી લીધું. સાપોના કરડવા થી અભિનેત્રી બેહોશ થવા લાગી અને સ્ટેજ પર જ પડી ગયી. ત્યારપછી જલ્દી જલ્દીમાં થિયેટર ટીમ તેને ઝાડ ફૂંક કરનાર ઓઝા પાસે લઇ ગયી. પરંતુ અભિનેત્રીની હાલત વધુ બગાડવા લાગી. ત્યારપછી તેને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવી, જ્યાં તેની મૌત થઇ ગયી. અભિનેત્રીની મૌત થી થિયેટર ગ્રૂપમાં હડકંપ મચાઈ ગયો છે.

આખરે કોણે આપી જીવતા સાપની પરવાનગી

આખરે કોણે આપી જીવતા સાપની પરવાનગી

હોસ્પિટલ ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અભિનેત્રીને સમયસર હોસ્પિટલમાં લાવવામાં આવી હોય તો તેને યોગ્ય ઉપચાર મળવાથી તેનો જીવ બચી શકતો હતો. બીજી બાજુ અભિનેત્રીની મૌત પછી પોલીસે થિયેટર ગ્રૂપની અટક કરી છે. પોલીસે જણાવ્યું કે શૂટિંગ માટે નકલી સાપ ઉપયોગ કરવામાં આવે છે જો અસલી સાપ સાથે શૂટિંગ થાય તો પણ તેના ઝહેરના દાત કાઢી નાખવામાં આવે છે. આ મામલે જાંચ કરવામાં આવી રહી છે કે આખરે શૂટિંગ માટે અસલી સાપનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી. સ્થાનીય લોકો ઓઝાની ધરપકડ અંગે પણ માંગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X