અદાણી ગૃપના શેયરોમાં જોવા મળ્યો દમ, શેયર બજરામાં ફરી રોનક

જેવી રીતે વર્તમાન નાણાંકીય વર્ષ કમજોર ત્રિમાસીક જીડીપી આંકડા આવ્યા છે. ત્યાર બાદથી બજારમાં રોનક જોવા મળી રહી છે. તેની પાછળનું કારણ અદાણી કંપનીના શેયરમાં આવલ ઉછાળો છે.

શેયર બજારમાં આજે સારુ શરુઆત જોવા મળી હતી. જેવી રીતે ચાલુ નાણાંકીય વર્ષની કમજોર ત્રીમાસીક જીડીપી આંકડા બાહાર આવ્યા છે. તેમ છતા પણ બજારમાં રોનક જોવા મળી હતી. તેની પાછળનું મોટુ કારણ અદાણી કંપનીના શેયરમાં તેજી આવી છે. સેંસેક્સમાં 247.8 અંકનો વધારો જોવા મળ્યો હતો અને સવારે 9.31 વાગ્યે આ 59209.95 અંક પર ટ્રેડ કરી રહ્યા હતો. જ્યારે બજાર નિફ્ટીની વાત કરીએ તો 63.65 અંકો સાથે 117367.60 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યાર બાદ પણ બાજારમાં તેજી યથાવત રહી હતી.

adani

તમામ ઉતાર ચઢાવ બાદ બજારમાં આજ સારી વાત જોવા મળી હતી. છેલ્લા આઠ સેશનથી બજારમાં સતત નીચે જઇ રહ્યો હતુ. જે છેલ્લા 4 વર્ષમાં લગાતાર 8 સેશનની સૌથી નીચલી સપાટી પર છે. અદાણી સ્ટોકની વાત કરીએ તો મેટલ સ્ટોકે બજારમાં ઉપર ઉઠવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી નિફ્ટી મેટલ ઇંડેક્સમાં 2.8 ટકા ની ઉપર જોવા મળી હતી. જ્યારે નિફ્ટી આઇટી અને નિફ્ટી ઓટોમાં પણ ઉછાળો આવ્યો હતો . તમામ ઇંડાઇ ગ્રીન નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

ઘરેલુ બાજાર માટે એક મોટી રાહત છે કે, બજરમાં અદાણી ગૃપના શેયરની આવેલા વધારાને લીધે આ ઉછાળો જોવા મળી રહ્યો ચે. અદાણી ગૃપની ઇંટરપ્રાઇજેની વાત કરવામાં આવે તો તેમા 7 ટકાનો ઉછાળો જો મળી રહ્યો છે. સુવારે 9.43 વાગે શેર 5.43ના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. અધાણી પોર્ટના શેયરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. તેમા 1.6 ટકાનો વધારો અદાણી ગ્રીન એનર્જી, અધાણી ટ્રાસમીશન, અધાણી વિલમર, અદાણી ટોટલ ગૈસ, અધાણી પોવર 5 ટકાના વધારા સથે ટ્રેન્ડ કરી રહ્યો છે. આ શેયરે પોતાની સર્કિટને ટચ કરી લીધો હતો. જેના લીધે શેયર બજારમાં સારો ઉછાળ જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X