Coronavirus: દેશભરમાં 52 ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવી, જાણો તમારા શહેરની લેબ ક્યાં છે

Coronavirus: દેશભરમાં 52 ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવી, જાણો તમારા શહેરની લેબ ક્યાં છે

ભારતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. દિલ્હી સહિત દેશના કેટલાય શહેરોમાં તેના સંક્રમિત લોકો સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં 73 કેસની પુષ્ટિ થઈ ચૂકી છે, અને 4 દર્દી સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. કોરોનાવાયરસનું નિદાન સહેલું નથી પરંતુ કોરોનાવાયરસ છે કે નહિ તે માલૂમ કરવું થોડું આસાન બનાવાઈ રહ્યું છે. દેશભરમાં 52 કોરોના ટેસ્ટ સેંટર બનાવવામાં આવ્યાં છે.

Coronavirus

COVID-19ના 52 ટેસ્ટિંગ સેન્ટર

આંધ્ર પ્રદેશ
1. તિરુપતિની શ્રી વેંકટેશ્વર ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ.
2. વિશાખાપટ્ટનમની આંધ્રા મેડિકલ કોલેજ.
3. અનંતપુરની GMC.

આંદામાન નિકોબાર
4. પોર્ટ બ્લેરની રિજનલ મેડિકલ રિસર્ચ સેંટર.

આસામ
5. ગુવાહાટીની ગુવાહાટી મેડિકલ કોલેજ
6. દીબ્રુગઢનું રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર

બિહાર
7. પટનાની રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ.

ગાંધીનગર
8. ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ

ચંદીગઢ
9. રાયપુરની ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ મેડિકલ સાયન્સ.

દિલ્હી-એનસીઆર
10. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ મેડિકલ સાયન્સ
11. નેશનલ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ

ગુજરાત
12. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ
13. જામનગરની એમપી શાહ ગવર્નમેન્ટ કોલેજ.

હરિયાણા
14. રોહતકની Pt. BD શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિ સાયન્સ.
15. સોનિપતની બીપીએસ મેડિકલ કોલેજ.

હિમાચલ પ્રદેશ
16. શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ
17. કાંગરાની ડૉ રાજેન્દ્ર પ્રસાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ

જમ્મુ અને કાશ્મીર
18. શ્રીનગરની શેર એ કાશ્મીર ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ.
19. જમ્મુની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ.

ઝારખંડ
20. જમશેદપુરની એમજીએમ મેડિકલ કોલેજ

કર્ણાટક
21. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ
22. બેંગ્લોરની નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઑફ વિરોલોજી ફિલ્ડ યૂનિટ
23. મૈસૂરની મૈસૂર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ.
24. હસન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ
25. શિવમોગાની શિમોગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ

કેરળ
26. કેરળની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વિરોલોજી ફિલ્મ યૂનિટ
27. તિરુવનંતપુરમની સરકારી મોડિકલ કોલેજ.
28. કોઝીખોડેની સરકારી મેડિકલ કોલેજ.

મધ્ય પ્રદેશ
29. ભોપાલની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ મેડિકલ સાયન્સ
30. જબલપુરની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ રિસર્ચ ઈન ટ્રાઈબલ હેલ્થ (NIRTH)

મેઘાલય
31. NEIGRI of Health and Medical Sciences, Shilong.

મહારાષ્ટ્ર
31. નાગપુરની ઈન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ.
33. મુંબઈની કસ્તુરબા હોસ્પિટલ ફોર ઈન્ફેક્સિયસ ડિસીસ

મણિપુર
34. ઈમ્ફાલ ઈસ્ટની જેએન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ

ઓરિસ્સા
35. ભુવનેશ્વરની રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર

પોંડીચેરી
36. પોંડીચેરીની જવાહરલાલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ.

પંજાબ
37. પટિયાલાની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ
38. અમૃતસરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ

રાજસ્થાન
39. જયપુરની સવાય મન સિંહ
40. જોધપુરની ડૉ એસ એન મેડિકલ કોલેજ
41. ઝલવરની ઝલવર મેડિકલ કોલેજ.
42. બિકાનેરની એસપી મેડિકલ કોલેજ

તમિલનાડુ
43. ચેન્નઈની કિંગ્સ ઈન્સ્ટીટ્યૂટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિન એન્ડ રિસર્ચ
44. થેનીની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ.

ત્રિપુરા
45. અગરતલાની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ

તેલંગાણા
46. સિકંદરાબાદની ગાંધી મેડિકલ કોલેજ

ઉત્તર પ્રદેશ
47. લખનઉની કિંગ્સ જિયોર્જ મેડિકલ યૂનિવર્સિટી.
48. વારાણસીની ઈન્સટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, બનારસ યૂનિવર્સિટી.
49. અલીગઢની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ.

ઉત્તરાખંડ
50. Government Medical College, Haldwani

પશ્ચિમ બંગાળ
51. કોલકાતાની નેશનલ ઈન્સિટટ્યૂટ ઑફ ચોલેરા એન્ડ એન્ટરિક ડિસીસ.
52. કોલકાતાની IPGMER.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X