For Quick Alerts
For Daily Alerts
નાગરિકતા સંશોધન બિલને લઈ આસામમાં પ્રદર્શનની વચ્ચે ADGનું ટ્રાન્સફર
નવી દિલ્હીઃ નાગરિક સંશોધન બિલને લઈ પૂર્વોત્તરના રાજ્યો આસામ અને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન તેજ થઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે. કેટલીય જગ્યાએથી આગચંપી અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન આસામના એડિશનલ પોલીસ કમિશ્નર મકેશ અગ્રવાલને એડીજીપીના રૂપમાં સ્થનાંતરિત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ જીપી સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે.
બર્થ ડે સ્પેશ્યલ: યુવરાજ સિંહના આ બે રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, કેંસર સામે મેળવી જીત