રામલીલા મેદાનમાં ખેડૂત પંચાયત મળશે આજે, દિલ્હી ટ્રાફીક પોલીસે બહાર પાડી એડવાઇઝરી
ખેડૂતોની મહાપંચાયતને જોતા દિલ્હી પોલીસ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અને લોકોને અપીલ કરવામાં આવી છે કે, તે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરે
ખેડૂતોની સભામા મોટી સંખ્યામાં આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતો મહાપચાયત કરવા જઇ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આજે અંદાજે 2 લાખ થી 2.5 લાખ જેટલા ખેડૂતો મહાપંચાયતમાં ભાગ લેશે. ખેડૂતો રવિવારે દિલ્હી આવી પહોચવા લાગ્યા હતા. ખેડૂતની મહાપંચાયતને જોતા દિલ્હી ટ્રાફીક પોલીસે એડવાઇઝરી બહાર પાડી હતી. ઘણા રૂડને ડાયવર્ટ કરવાામા આવ્યા છે, અને લોકોને કહેવામાં આવ્યા છે .કે ઘરથી નીકળતા પહેલા એડવાઇઝરીને ચેક કરી લે.

ખેડૂતોની મહાપંચાયતને જોતા દિલ્હી પોલીસે ટ્રાફીક પોલીસે મહારાજ રંજીત સિહ માર્ગ, મીરદર્દ ચૌક, દિલ્હી ગેટ, જેલએલએ માર્ગ, મિંટો રોડ, કમલા માર્કેટથી મહદર્દ ચક, અજમેરી ગેટ, ભાવભૂતિ માર્ગ, ચમન લાલ માર્ગ, પહાડગંજ ચૌક પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યુ છે 20 માર્ચ સવારે 9 વાય્યેથી રસ્તા બંધ કરી દેવામાં આવશે. રેગ્યુલેશન, ડાયવર્ઝન થશે. આ સડકો પર ડયવર્ઝન જોવા મળશે. તેને ધ્યાનમાં રાખતા કામ ના હોય તો બહાર ના નીકળવા કહેવામાં આવ્યુ છે.
આમ જનતા માટે દિલ્હી ટ્રાફીક પોલીસે અમુક નિર્દેશ આપ્યા છે. ટ્રાફીક પોલીસે કહ્યુ છે કે, લોકોને સલાહ આપવામાં આવે છે કે, તે લોકો આ આપવામાં આવેલ રૂટ પર ના જાય. દિલ્હી રેલ્વે સ્ટેનશ, ઓલ્ડ દિલ્હી રેલ્વે નિજામુદ્દીન રેલવે સ્ટેશન, આઇએસબીટી જવામાટે ઘરેથી સમય લઇને નકીળે. જેથી કરીને ડાયવર્ઝના લીધે ઉભી થનાર સમસ્યાથી બચી શકાય. પબલ્કી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. પોતાની ગાડીઓને સાચી જગ્યાએ પાર્ક કરે. કોિ પમ પ્રકારની સંદિગ્ધ ગતિવીધિ થવા રપ કોઇના દ્વારા રોકવામાં આવે તો પોલીસને જાણકારી આપે.
જણાવી દઇએ કે, તમામ પ્રકારના ઉત્પાદનો પર સમાન મૂલ્યના સમર્થનની માંગ સાથે આ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. સાથે જ કૃષી કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન ખેડૂતો જે કેસ કરવામાં આવ્યા હતા. તેનેપરત લેવામાં આવે. ખેડુતોનુ કહેવુ છે કે, જો અમને દિલ્હી આવવથી રોકરવામાં આવશે તો અમે બોર્ડર પર જ ધરણા કરીશુ.












Click it and Unblock the Notifications
