મહાકુંભમાં Monalisa પછી તેની બહેન Ishika થઈ વાયરલ, લોકોએ કહ્યું, 'આ તેનાથી વધુ સુંદર છે'

તીર્થભૂમી પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં અનેક લોકો વાયરલ થયા છે. દાતણ વેચવાથી માંડીને આઈઆઈટી બાબા સુધીના તમામ લોકો ઈન્ટનેટની દુનિયામાં વાયરલ થયા છે. ત્યારે મહાકુંભમાં માળા વેચનાર મોનાલિસા નામની છોકરી પણ ખૂબ વાયરલ થઈ છે.

પ્રયાગરાજના મહાકુંભમાં માળા અને રુદ્રાક્ષ વેચવા આવેલી મોનાલિસાનું નસીબ ચમક્યું છે. લોકો તેની સુંદરતાના દિવાના થઈ ગયા છે અને હવે તેને એક ફિલ્મની ઓફર પણ મળી છે.

મોનાલિસાની આંખોની સુંદરતા જોઈને લોકો તેના એટલા દિવાના થઈ ગયા કે તેની માળા વેચવી પણ મુશ્કેલ બની ગઈ. મોનાલિસાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના પિતાએ તેને ઇન્દોર પાછી મોકલી દીધી જેથી તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

પરંતુ જ્યારે તે ઇન્દોર પહોંચી ત્યારે તે પ્રખ્યાત થઈ ગઈ હતી અને તેના ભાગ્યની એક નવી સફર શરૂ થઈ ગઈ હતી.મોનાલિસાને તાજેતરમાં જ દિગ્દર્શક સનોજ મિશ્રાએ એક ફિલ્મ ઓફર કરી છે અને આ ફિલ્મનું નામ 'ડાયરી ઓફ મણિપુર' છે.

ishiqabohsale

મોનાલિસા આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા જઈ રહી છે, જેના માટે તે અભિનયની તાલીમ લઈ રહી છે. મોનાલિસા પછી તેની બહેન ઇશિકા ભોંસલે પણ વાયરલ થઈ રહી છે અને લોકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

મોનાલિસાની બહેનની આંખો પણ તેના જેટલી જ સુંદર છે અને લોકો બંને બહેનો કેટલી સુંદર છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં મોનાલિસા કેરળ ગઈ હતી અને ત્યાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દરમિયાન તેમના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે અને આ ફોટા અને વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ કાર્યક્રમમાં તે ગુલાબી રંગના લહેંગામાં જોવા મળી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X