46 નર્સો બાદ ઇરાકથી પરત ફર્યા વધુ 200 ભારતીય

નવી દિલ્હી, 7 જૂલાઇ: ઇરાકી ચરમપંથી સંગઠન ISIS દ્વારા બંધી બનાવવામાં આવેલી 46 ભારતીય નર્સો અને 137 અન્ય લોકો ઇરાકના હિંસા પ્રભાવિત વિસ્તારથી પરત ફર્યા બાદ વધુ 200 ભારતીય ઇરાક એરવેજના વિશેષ વિમાનથી આજે સ્વદેશ પરત ફર્યા. ભારતીયોને લઇને આવેલું વિમાન અહી સવારે 4:30 વાગે ઉતર્યું હતું.

આગામી બે દિવસોમાં એર ઇન્ડિયા સહિત અન્ય એરલાઇન્સોના વિશેષ વિમાનો વડે વધુ ભારતીય ઇરાકથી પરત ફરવાની આશા છે. આજે સવારે ભારતીયોને લઇને આવેલા ઇરાક એરવેજના વિમાનને વિદેશ મંત્રાલયે ભાડે લીધું હતું.

એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા ગઇકાલે 46 ભારતીય નર્સો સ્વદેશ પરત ફરી હતી જેમને આઇએસઆઇએસના ઉગ્રવાદીઓએ ઇરાકમાં બંધક બનાવી હતી. આ નર્સોની સાથે અન્ય 137 લોકો પણ પરત ફર્યા હતા જેમાંથી 70 લોકો ઉત્તરરી શહેર કિરકુકથી આવ્યા હતા. આ લોકોને લઇને વિમાન મુંબઇ થઇને કોચ્ચિ પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયે ગઇકાલે કહ્યું હતું કે આગામી બે દિવસોમાં લગભગ 600 ભારતીય ઇરાકથી પરત ફરશે.

વધુ 200 ભારતીય પરત ફર્યા સ્વદેશ

વધુ 200 ભારતીય પરત ફર્યા સ્વદેશ

ઇરાકી ચરમપંથી સંગઠન ISIS દ્વારા બંધી બનાવવામાં આવેલી 46 ભારતીય નર્સો અને 137 અન્ય લોકો ઇરાકના હિંસા પ્રભાવિત વિસ્તારથી પરત ફર્યા બાદ વધુ 200 ભારતીય ઇરાક એરવેજના વિશેષ વિમાનથી આજે સ્વદેશ પરત ફર્યા.

વધુ 200 ભારતીય પરત ફર્યા સ્વદેશ

વધુ 200 ભારતીય પરત ફર્યા સ્વદેશ

ભારતીયોને લઇને આવેલું વિમાન અહી સવારે 4:30 વાગે ઉતર્યું હતું.

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

આગામી બે દિવસોમાં એર ઇન્ડિયા સહિત અન્ય એરલાઇન્સોના વિશેષ વિમાનો વડે વધુ ભારતીય ઇરાકથી પરત ફરવાની આશા છે.

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

આજે સવારે ભારતીયોને લઇને આવેલા ઇરાક એરવેજના વિમાનને વિદેશ મંત્રાલયે ભાડે લીધું હતું.

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

ઇરાકી ચરમપંથી સંગઠન ISIS દ્વારા બંધી બનાવવામાં આવેલી 46 ભારતીય નર્સો અને 137 અન્ય લોકો ઇરાકના હિંસા પ્રભાવિત વિસ્તારથી પરત ફર્યા બાદ વધુ 200 ભારતીય ઇરાક એરવેજના વિશેષ વિમાનથી આજે સ્વદેશ પરત ફર્યા.

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

વધુ 200 ભારતીય સ્વદેશ પરત ફર્યા

ભારતીયોને લઇને આવેલું વિમાન અહી સવારે 4:30 વાગે ઉતર્યું હતું.

વધુ 200 ભારતીયો સ્વદેશ પરત ફર્યા

વધુ 200 ભારતીયો સ્વદેશ પરત ફર્યા

આગામી બે દિવસોમાં એર ઇન્ડિયા સહિત અન્ય એરલાઇન્સોના વિશેષ વિમાનો વડે વધુ ભારતીય ઇરાકથી પરત ફરવાની આશા છે.

વધુ 200 ભારતીયો સ્વદેશ પરત ફર્યા

વધુ 200 ભારતીયો સ્વદેશ પરત ફર્યા

આજે સવારે ભારતીયોને લઇને આવેલા ઇરાક એરવેજના વિમાનને વિદેશ મંત્રાલયે ભાડે લીધું હતું.

પરત ફરી નર્સો

પરત ફરી નર્સો

ઇરાકમાં કેદ નર્સો પરત ફરતા કોચ્ચિ એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X