For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), વાત-વાતમાં સમાજવાદ, સમતા અને ગરીબની વાત કરનારા લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને મુલાયમ સિંહ યાદવના પૌત્રના લગ્ન ગઇકાલે રાત્રે રાજધાનીમાં શાહી અંદાજમાં થઇ ગયા. વરરાજા તેજ પ્રતાપ સિંહ કોઇ રાજ પરિવાર સાથે સંબંધ ધરાવનાર પરિવારના સભ્યની જેમ બગ્ગીમાં સવાર થઇને અશોક હોટલ પહોંચ્યા.

લગ્ન સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે દેશના ઘણા મહત્વના લોકો આવી પહોંચ્યા હતા. વિવાહ સમારંભમાં લગભગ જ કોઇ નામચીન હસ્તી ગેરહાજર રહી હશે.

નીતિશ કુમારે પણ આપી હાજરી
બિહારમાં વિપક્ષ અને ભાજપ વિધાનમંડળ દળના નેતા સુશીલ કુમાર મોદીના વિવાહ સમારંભમાં હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ લગ્નમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેઓ બિહાર ભવનમાં રોકાયા હતા. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ હતા. લગ્નમાં વામદળોના નેતાઓ પણ હાજર હતા.

સ્વાદિષ્ટ પકવાન
આ ઉપરાંત મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલ લોકો પણ અશોક હોટલમાં હાજર હતા. સૌના માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાંક લોકો એવું પણ કહી રહ્યા હતા કે પોતાને સમાજવાદી કહેનારાએ આટલી મોંઘા લગ્ન કરવાથી બચવું જોઇતું હતું.

મહેંદીની વિધિ
આ પહેલા લાલુના પરમ મિત્ર પ્રેમ ચંદ ગુપ્તાએ દિલ્હીના ઘિટોરની વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં લાલુની દીકરીની મેહંદી અને પીઠીની વિધિ પુરી કરાવી. 40 એકરમાં ફેલાયેલ આ ફાર્મ હાઉસને શાનદાર રીતે સજાવવામાં આવ્યું હતું. લાલુ યાદવના પરિવાર અને સંબંધીઓ ઉપરાંત ઘણા સાંસદ-ધારાસભ્યો કાર્યક્રમમાં સામેલ થયા.

બીજી તરફ મધ્ય પ્રદેશના રાજ્યપાલ રામ નરેશ યાદવ પણ દિલ્હીમાં મુલાયમના પૌત્ર અને લાલુની દીકરીના લગ્નમાં હાજર રહ્યા. વ્યાપમ કૌભાંડમાં ફંસાયેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવના રાજીનામાને લઇને રહસ્ય અકબંધ છે. તેમની પર વનરક્ષક ભર્તી પરીક્ષા 2013માં કેટલાંક લોકોની ભલામણ કરવાનો આરોપ છે

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

વાત-વાતમાં સમાજવાદ, સમતા અને ગરીબની વાત કરનારા લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને મુલાયમ સિંહ યાદવના પૌત્રના લગ્ન ગઇકાલે રાત્રે રાજધાનીમાં શાહી અંદાજમાં થઇ ગયા.

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

વરરાજા તેજ પ્રતાપ સિંહ કોઇ રાજ પરિવાર સાથે સંબંધ ધરાવનાર પરિવારના સભ્યની જેમ બગ્ગીમાં સવાર થઇને અશોક હોટલ પહોંચ્યા.

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

લગ્ન સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે દેશના ઘણા મહત્વના લોકો આવી પહોંચ્યા હતા. વિવાહ સમારંભમાં લગભગ જ કોઇ નામચીન હસ્તી ગેરહાજર રહી હશે.

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

આ ઉપરાંત મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલ લોકો પણ અશોક હોટલમાં હાજર હતા. સૌના માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

કેટલાંક લોકો એવું પણ કહી રહ્યા હતા કે પોતાને સમાજવાદી કહેનારાએ આટલી મોંઘા લગ્ન કરવાથી બચવું જોઇતું હતું

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

બીજી તરફ મધ્ય પ્રદેશના રાજ્યપાલ રામ નરેશ યાદવ પણ દિલ્હીમાં મુલાયમના પૌત્ર અને લાલુની દીકરીના લગ્નમાં હાજર રહ્યા.

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

વાત-વાતમાં સમાજવાદ, સમતા અને ગરીબની વાત કરનારા લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને મુલાયમ સિંહ યાદવના પૌત્રના લગ્ન ગઇકાલે રાત્રે રાજધાનીમાં શાહી અંદાજમાં થઇ ગયા.

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

શાહી લગ્ન સાથે લાલુ-મુલાયમ બન્યા સંબંધી

English summary
Royal wedding in the family of two socialist giants. It was held at Ashok hotel. After this royal wedding Lalu Prasad Yadav and Mulayam Singh Yadav became relatives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X