પિતાએ કર્યા અંતિમ સંસ્કાર, આગલા દિવસે યુવતીનો આવ્યો કોલ અને ખુલ્યુ રાજ
બિહારના પૂર્ણિમા જિલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. એક પરિવારે પોતાની દિકરીના અંતિમ સંસ્કાર કરી દિધા હતા. તેના એક દિવસ બાદ દિકરીના પિતાને કોલ કરીને કહ્યુ કે, હું અંજુ જિવિત છુ. તમે જેના અંતિમ સંસ્કાર કર્યા તે હુ નથી. આવો વિસ્તારથી આ મામલો શુ છે જાણીએ

પૂર્ણિયા જિલ્લાના નવગાછિયા ટોલાના રહેનાર બિનોદ મંડલની દિકરીની ઉમર 17 વર્ષીય પુત્ર 3 જુનના રોજ ગુમ થઇ ગઇ હતી. પરિવારના લોકોએ દિકરીને શોધતા રહ્યા, પરંતુ પોલીસને ફરિયાદ નહોતી દાખલ કરી. દિકરી વિશે કોઇ જાણકારી નહોતી મળતી. અચાનક 16 ઓગસ્ટને ખબર પડી કે બહિયા નહેર પાસે એક યુવતીની લાશ છે.
પરિવારના લોકો ઘટના સ્થળે પહોચીને શબને પોતાની દિકરી સમજીને ઘરે લઇ આવીને અંતિ સંસ્કાર કરી દિધા હતા. સંસ્કારના બીજા દિવસે બિનોદ પાસે તેમની દિકરીનો કોલ આવ્યો અંશુએ કહ્યુ કે, જેનો અંતિમ સંસ્કાર કર્યો તે હુ નથી. વીડિયો કોલ કરીને પોતે જીવિત હોવાનો પુરાવો આપ્યો હતો.
અંશુએ જણાવ્યુ હતુ કે, હોલ્ટ બાજાર વિસ્તારમાં તે ભાડાના મકાનમાં રહે છે. 24 વર્ષિય વિરાજન કુમાર ભવાનીપુર નિવાસી સાથે ભાગીને લગ્ન કરી લિધા છે. 24 મે ના રોજ રોંગ નંબરનાથી વિરાંજન સાથે દોસ્તી થઇ હતી. 10 દિવસમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.












Click it and Unblock the Notifications
