એર ઈન્ડિયાની દિલ્હી- લુધિયાણા ફ્લાઈટમાં સ્ટાફ કોરોના સંક્રમિત થયો
એર ઈન્ડિયાની દિલ્હી- લુધિયાણા ફ્લાઈટમાં સ્ટાફ કોરોના સંક્રમિત થયો
નવી દિલ્હીઃ એર ઈન્ડયામાં 50 વર્ષના એક સ્ટાફમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. તે સમવારે દિલ્હીથી લુધિયાણા આવતી ફ્લાઈટમાં ઈન્ડિયાના 11 ક્રૂ મેમ્બરમાં સામેલ હતા. જો કે, અન્ય તમામ કર્મચારી કોરોના નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત કોયમ્બતૂર પહોંચેલી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં યત્રી કરોના સંક્રમિત મળી આવ્યો છે. જણાવી દઈએ કે 25 મેના રોજ લૉકડાઉન વચ્ચે ઘરેલૂ ઉડાણનું પરિચાલન શરૂ થયું છે.

લુધયાણાના સિવિલ સર્જન ડૉક્ટર રાજેશ બગ્ગાએ જણાવ્યું કે લૉકડાઉનના બે મહિના બાદ શરૂ થયેલ ઘરેલૂ ઉડાણો બદ સમવારે 166 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 114 લોકોના ટેસ્ટ રિપોર્ટ પ્રાપ્ત થયા, જેમાંથી એક પોઝિટિવ હતો. જ્યારે, ઉપાયુક્ત પ્રદીપ અગ્રવાલે જણાવ્યું કે સંકરમિત વ્યક્તિ દિલ્હીનો નિવાસી છે અને એર ઈન્ડિયા સાથે સુરક્ષા કર્મચારીના રૂપમાં કામ કરે છે. જ્યારે 25 મેના રોજ સાહનેવાલ એપોર્ટ પર ઘરેલૂ ઉડણથી પહોંચ્યો હત.
તેમણે જણાવ્યું કે સંક્રમિત કર્મચરીને આઈસોલેશન સેન્ટર મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઈન્ડિગોએ મંગળવારે કહ્યું કે સમવારે સંચાલિત થયેલ ચેન્નઈ-કોયમ્બતૂર ઉડાણે એક યાત્રીને કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેણે વિમાન ચાલક દળના સભ્યોને ઉડાણ ડ્યૂટીથી હટાવી દીધો છે.
ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે 25 મેની સાંજે ચેન્નઈથી કોયમ્બતૂર વચ્ચે 6ઈ 381માં યાત્રા કરનાર એક યાત્રી કવિડ-19 સંક્રમિત મળી આવ્યો છે. તેને વર્તમાનમાં કોયમ્બતૂર ઈએસઆઈ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
