Air India એર ઇન્ડિયાના પાયલ-કેબિન ક્રૂ માટે નવા સેલેરી સ્ટ્રક્ચરની જાહેરાત, પાયલ એસોસિએને કર્યો વિરોધ
Air India: એર ઇન્ડિયા સોમવારે પાયલોટ અને કેબિનટ ક્રૂ માટે નવા સેલેરી સ્ટ્રકચરની જાહેરાત કરવામાં આવી હતી. નવા સેલેરી સ્ટ્રક્ચરને બુધવારે ટાટા ગ્રપની માલિકીની એરલાઇન્સે કહ્યુ કે, નવા સ્ટ્રક્ચર વિવિધ ગૃપો વચ્ચે સમાનતાથી લાગુ કરવામાં આવશે. સાથે જ ઉત્પાદક્તાને વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે છે.

એર ઇન્ડિયાએ કહ્યુ કે, અનુભવી પાયલટો દ્વારા પાયલોટ દ્વારા નિભાવામાં આવતી મેનેજમેન્ટની ભૂમિકાને પણ માન્યતા આપવામાં આવી છએ . તે અનુભવી પાયલોટની ઓળખ પણ કરવાામાં આવી રહી છે. તેમને વરિષ્ઠ કમાન્ડરના રૂપમાં નામિત કરવા સાથે સાથે વિશેષ માસિક ભથ્થા આપવાની માન્યતા પણ આપવામાં આવી છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યુ કે, મોટી સંખ્યામાં પાયલટ અને કેબિન ક્રૂ અને નિયમોને પાળવાનો સ્વીકાર કરી લીધો છે. પ્રવક્તાએ કહ્યુ કે, એરલાઇન્સ પોતાના બાકીના કર્મચારીઓ સાથે આ પ્રક્રિયાના માધ્યમથી જોડાવાનું ચાલુ રાખશે. કેમ કે, વર્તમાન સમયમાં એર ઇન્ડિયામાં કોઇ માન્યતા પ્રાપ્ત સંઘ નથી.
બીજી તરફ ઇન્ડિન કમર્શિયલ પાયલટ્સ એસોશિએશન અને ઇન્ડિયાન પાયલેટ્સ ગિલ્ડે નવા સ્ટ્રક્ચરનો વિરોધ કર્યો છે. ઇન્ડિયાન કમર્શિયલ પાયલટ એસોશિએશન ઓફ એર ઇન્ડિયાએ પોતાના સભ્યોને નવા સ્ટ્રક્ચરને સ્વીકાર નહી કરવાની વાત કરી છે.
એક પત્રમાં તેમણે કહ્યુ કે, કોઇ પણ છુટ્ટી કે વિમાં પોલિસી માટે પૂર્ણ સમહતિ માંગવામાં આવી રહી છે. જે કંપની સાથે આવી શકે છે. જે સંશોધન કે એકમૂશ્ત નિકાસની અદિન રહેશે. સધોધિત શર્ત પર હસ્તાક્ષર કરવા મટે કંપની દ્વારા "ઉત્પીડન" ઔદ્યોગિક અશાંતિને વધારવા માટે છે.
મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટની ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવી હતી. ફ્લાઇટની વિન્ડોશિલ્ડમાં તિરાડ આવી ગઇ હતી. ત્યાર બાદ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવી હતી. વિમાન પૂર્ણેથી દિલ્હી જઇ રહ્યુ હતુ.












Click it and Unblock the Notifications
