Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાષ્ટ્રિય પુરસ્કાર, જ્યારે કંગનાએ ઐશ્વર્યાની સાથે કર્યુ આ!

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મંગળવારે બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓને રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે અમિતાભ બચ્ચન, કંગના રાણાવત અને સંજય લીલા ભણસાણી સમેત અનેક લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યાં પીકૂ માટે અમિતાભ બચ્ચનને સર્વશ્રેષ્ઠ એક્ટર તરીકે રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ પુરસ્કાર માટે તેમનું સમગ્ર પરિવાર ત્યાં હાજર હતું.

નોંધનીય છે કે તનુ વેડ્સ મનુ રિટર્ન માટે કંગના રાણાવતને પણ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે આ સમારંભમાં ઐશ્વર્યા રાય અને કંગના રાણવત બન્ને હાજર રહ્યા હતા. અને કંગના રાણવતે ઐશ્વર્યા રાયને જોઇને કંઇક તેવું કર્યું જેણે ત્યાં હાજર લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા. ત્યારે તે શું હતું તેની તસવીર તથા આ ફંકશનની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

અમિતાભ બચ્ચનને આપવામાં આવતા રાષ્ટ્રિય પુરસ્કારને લેવા માટે શ્વેતા નંદા અને તેના પતિ સમતે આખો બચ્ચન પરિવાર હાજર રહ્યા હતો.

કંગના અને અમિતાભની મસ્તી

કંગના અને અમિતાભની મસ્તી

ત્યારે કંગના રાણવત અને અમિતાભ બચ્ચન આ એવોર્ડ સમારંભમાં સાથે બેઠા હતા. અને એવોર્ડ સમારંભમાં બન્ને કંઇક આ રીતે યાદગાર પળ માની હતી.

કંગના શ્રેષ્ઠ અભિનેત્રી

કંગના શ્રેષ્ઠ અભિનેત્રી

રાષ્ટ્રપતિના હસ્તી કંગના રાણાવતને તનુ વેડ્સ મનુ રિટર્ન માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી હતી.

પ્રિન્સેસ કંગના

પ્રિન્સેસ કંગના

આ કાર્યક્રમ માટે કંગનાએ પર્પલ અને વાઇટ ટાઇપનો ગાઉન પહેર્યો હતો અને તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.

જ્યારે કંગના એશનો હાથ ચૂમ્યો

જ્યારે કંગના એશનો હાથ ચૂમ્યો

જો કે એવાર્ડ સમારંભમાં જ્યારે ઐશ્વર્યા અને કંગના એકબીજાને મળ્યા ત્યારે કંઇક આવા દ્રશ્યો સર્જાયા હતા. કંગનાએ જ્યાં એક બાજુ એશનો હાથ ચૂમ્યો હતો તો ઐશ્વર્યા પણ કંગનાના આ ભાવને જોઇને ગદગદિત થઇ હતી.

એશનો સાસુ પ્રેમ!

એશનો સાસુ પ્રેમ!

સાથે જ આ એવોર્ડ ફંકશનમાં ઐશ્વર્યા રાય જાહેરમાં સાસુમાં જયાની સેવા કરતી પણ નજરે પડી હતી.

અમિતાભને સન્માનિત

અમિતાભને સન્માનિત

પીકૂ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને પણ આ એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોનાલી ઠાકુર

મોનાલી ઠાકુર

આ સમારંભમાં શ્રેષ્ઠ મહિલા ગાયકના તરીકે મોનાલી ઠાકુરને સન્માનિત કરવામાં આવી હતી.

રેમો ડિસુઝા

રેમો ડિસુઝા

તો કોરિયોગ્રાફી માટે જાણીતા ડાન્સર રેમો ડિસુઝાને પણ રાષ્ટ્રિય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કંગનાનો પરિવાર

કંગનાનો પરિવાર

ત્યારે જ્યાં આ આખા સમારંભનું મળ્યું આકર્ષણ ઐશ્વર્યા અને કંગના રાણાવત પર છવાયેલું રહ્યું હતું. ત્યાં જ કંગના પણ આ પ્રસંગે તેના પરિવાર સાથે ખુશ જાણાઇ રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X