72 હજાર કરોડનું કૌંભાડ: મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું રાજીનામું

અજીત પવારે પોતાના સમર્થકોને ધન્યવાદ આપતાં કહ્યું હતું કે તેમને કોઇ ખોટું કામ કર્યું નથી, પવારે સિંચાઇ મંત્રી તરીકે પ્રોજેક્ટ મંજૂર આપવામાં અનિયમિતતા કરી હોવાના આરોપો બાદ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેન્ડર વિના તેમના લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
