રાજનીતિમાં કોઇ સ્થાયી શત્રુ અને કોઇ સ્થાયી મિત્ર નથી હોતા: અજીત પવાર
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે બારામતીના એક કાર્યક્રમમાં બીજેપી શિવસેના ગઠબંધ વાળી સરકારમાં શામિલ થવા પાછળનુ કારણ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, અમે લોકોની સમસ્યાઓને લ કરવા માટે બીજેપી, એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેનાની સાથે ગઠબંધન કે મહાયુતિમાં શામિલ થયા છીએ.

પવારે આગળ કહ્યુ કે, અમે રાજ્યમાં વિકાસ માટે આ નિર્મય લીધો છે. રાજનીતિમાં કોઇ સ્થાયી શત્રુ અને કોઇ સ્થાયી મિત્ર નથી હોતા. અમે મહારાષ્ટ્રમાં બધા લોકોને જણાવા માગીએ છીએ કે, ભલે અમે માહાયુતિમાં છીએ પરંતુ તમામ જાતી અને ધર્મના લોકોની રક્ષા કરવી અણારુ કર્તવ્ય છે.
અજીત પવારે સબ્જીના વધતા ભાવની ચર્ચા કરી હતી તેમણે ખાસકરીને ટમારની જેમ ડૂંગળીના વધતા ભવને લઇને કહ્યુ ડુંગળીના ભાવ વધ્યા તો ઘણા લોકોના ફોન આવ્યા. વિપક્ષ હમેશા ખોટી જાણકારી આપે છે. મે ધનજય સાથે દિલ્હીમાં જવા માટે કહ્યુ કે, ધનંજયે અધિકારી પાસે મદદ માંગવા માટે કહ્યુ . કેમ્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તુરંત 2 લાખ મેટ્રીક ટન ડુંગળી 24 રુપિયા પ્રતિ કિલોલોના દરથી ખરીદી.












Click it and Unblock the Notifications
