હવે અજીત સિંહે મોદી પર કરી અયોગ્ય ટીપ્પણી
નવી દિલ્હી, 21 એપ્રિલઃ રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નેતા અજીત સિંહએ નરેન્દ્ર મોદી પર એક અયોગ્ય ટીપ્પણી કરી છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું છેકે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના નેતા નરેન્દ્ર મોદી એક બકરી છે. મોદી પોતાના ભાષણોમાં મૈં...મૈં શબ્દનો પ્રયોગ કરતા રહે છે.

અજીત સિંહે કહ્યું કે દેશની જનતાને ચૂંટણીના પરિણામોની આતુરતાથી રાહ છે અને પરિણામ આવ્યા બાદ ફરી એકવાર કોંગ્રેસ પોતાનો પરચમ લહેરાવશે.












Click it and Unblock the Notifications
