પાકિસ્તાને કસાબની લાશ માંગી નથી : શિંદે

sushilkumar-shinde
નવી દિલ્હી, 21 નવેમ્બર: 2008માં મુંબઇ પર થયેલા હુમલામાં એકમાત્ર જીવીત બચેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને બુધવારે સવારે પુણેની યરવાડાની જેલમાં ફાંસી આપવામાં આવી છે. અજમલ કસાબને ફાંસી આપવામાં આવ્યા બાદ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે અજમલ કસાબની યાચિકાને 5 નવેમ્બરે નકારી કાઢવામાં આવી હતી. આઠ નવેમ્બરના રોજ અજમલ કસાબને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અજમલ કસાબને આજે સવારે 7:30 વાગે પુણેની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

સુશીલ કુમાર શિંદેએ અજમલ કસાબને ફાંસી આપવાની સાથે અમે 20 નવેમ્બરના મુંબઇ હુમલાની ન્યાયિક પ્રક્રિયા પુરી કરવામાં આવી છે. અજમલ કસાબને ફાંસી આપવા અંગે પાકિસ્તાને જાણ કરવામાં આવી હતી.

સુશીલ કુમાર શિંદેને કહ્યું હતું કે અજમલ કસાબની ફાંસી સંબંધિત દસ્તાવેજ આવતાની સાથે જ મે કાર્યવાહી શરૂ કરી દિધી છે. તેમને કહ્યું હતું કે પાકિસ્તાનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પાકિસ્તાને અજમલ કસાબની લાશ માંગી નથી. અજમલ કસાબને મુંબઇ પર થયેલા ક્રુર હુમલાની ચોથી વરસીના ઠીક પાંચ દિવસ પહેલાં ફાંસી આપવામાં આવી છે. મુંબઇ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X