For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ

અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકા આપતા બિલ (નાગરિકતા સંશોધન બિલ) લોકસભામાં રજૂ કરી દીધું છે. જેને લઈ સદનમાં હંગામો શરૂ થઈ ગયો છે. વિપક્ષી દળ સહિત પૂર્વોત્તરના સાંસદ આ બિલની વિરોધમાં છે અને આને સંવિધાન પર હુમલો ગણાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે આર્ટિકલ 13, આર્ટિકલ 14ને કમજોર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી સાંસદોના હંગામાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ હજી બિલ રજૂ કરી રહ્યા છે અને વિપક્ષી સાંસદોના દરેક સવાલોના જવાબ આપશે.

amit shah

અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારે બિલ પર ચર્યા થશે તો તમે વૉકઆઉટ ના કરજો. અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા પણ અલ્પસંખ્યકો વિરુદ્ધનથી. તેમણે કહ્યું કે જ્યારે હું બિલ પર ચર્ચા કરીશ, તે બાદ સદનમાં સવાલ કરો. હું બધા સવાલોનો જવાબ આપીશ, અત્યારે બિલના મેરિટ પર વાત કરીએ.

કર્ણાટક ઉપચુનાવમાં ભાજપે જીતવી પડશે 8 સીટ, નહી તો લાંબુ ખેચાશે નાટકકર્ણાટક ઉપચુનાવમાં ભાજપે જીતવી પડશે 8 સીટ, નહી તો લાંબુ ખેચાશે નાટક

English summary
Amit Shah introduces citizenship bill in Lok Sabha, says to opposition - I will answer all queries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X