અમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને કનિમોઝીએ આપ્યુ રાજ્યસભામાંથી રાજીનામુ
ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને દ્રમુક નેતા કનિમોઝીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને દ્રમુક નેતા કનિમોઝી 2019ની લોકસભા ચૂંટણીના એવા મુખ્ય નેતાઓમાં શામેલ છે જે હાલમાં રાજ્યસભાના સભ્ય છે. આજે આ ત્રણે નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ. અમિત શાહે ગાંધીનગરથી રવિ શંકર પ્રસાદે પટના સાહિબથી અને કનિમોઝીએ તુઠુક્કડી સીટથી લોકસભા ચૂંટણી જીતી છે.

BJP President Amit Shah, BJP leader Ravi Shankar Prasad & DMK Leader Kanimozhi resign as Rajya Sabha members. Shah, Prasad & Kanimozhi have been elected from the parliamentary constituencies of Gandhinagar, Gujarat and Patna Sahib, Bihar and Thoothukudi, Tamil Nadu, respectively pic.twitter.com/Ie7JaktIzj
— ANI (@ANI) 29 May 2019
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
