કોલકાતામાં સૌરવ ગાંગુલીના ઘરે અમિત શાહનું ડિનર, રાજનીતિ ગરમાઈ!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. એક દિવસ પહેલા (ગુરુવારે) શાહે સિલીગુડીમાં મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.

કોલકાતા, 06 મે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. એક દિવસ પહેલા (ગુરુવારે) શાહે સિલીગુડીમાં મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. શુક્રવારે શાહ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરે ડિનર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સ્થિતિમાં શાહ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના ઘરે પહોંચતા જ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી નવી રાજકીય અટકળો તેજ થવા લાગી છે.

Amit Shah

ગૃહમંત્રી અમિત શાહે તેમના પ્રવાસના છેલ્લા દિવસે સૌરવ ગાંગુલીની મુલાકાત લીધી હતી અને તેમને મળ્યા હતા. અમિત શાહે સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન શાહ અને ગાંગુલીએ સાથે ડિનર પણ કર્યું હતું. જેની તસવીરો સામે આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સૌરવ ગાંગુલીની ભાજપમાં જોડાવાની ખબરો આવી હતી. હવે આ ડિનર પાર્ટીએ ફરીથી રાજનીતિ ગરમાવી છે. હાલ અમિત શાહના પુત્ર જય શાહ અને સૌરવ ગાંગુલી બન્ને બીસીસીઆઈમાં સાથે કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X