જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

મુંબઇ, 4 ઓગષ્ટ: તમારા મનપસંદ બિગ બી હવે ફળ વેચતાં જોવા મળશે. મહારાષ્ટ્ર સરકારે તેમને બાગાયતીના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. એટલે કે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન બજારમાં નહી પરંતુ ટીવી પર અને વિભિન્ન કાર્યક્રમોમાં મહારાષ્ટ્રની બાગાયતી યોજનાઓ અને ફળોની ખેતી અને ઉત્પાદનનું પ્રચાર-પ્રસાર કરશે. અમિતાભ બચ્ચને એ વાત ટ્વિટર પર શેર કરી છે.

અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટની સાથે એક ફોટો પણ અપલોડ કર્યો છે જેમાં તે ફળોની ટોકરી લઇને બેસ્યાં છે અને ફળ વેચતા નજરે પડે છે. સમાચાર છે કે મહારાષ્ટ્ર સરકારે તેમને બાગાયતીના પ્રચાર કરવા માટે બ્રાંડ એમ્બેસેડર પસંદ કરી લીધા છે.

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન ગુજરાત રાજ્યના પણ બ્રાંડ એમ્બેસેડર છે. અને રાજ્યના પર્યટનનો પ્રચાર-પ્રચાર કરતાં જોવા મળે છે. ઘણી અમિતાભ બચ્ચન પોલિઓ મટાડો અભિયાનમાં જોવા મળે છે. જેમાં અમિતાભ બચ્ચન પોલીયોના બે ટીપાં પીવાનો આગ્રહ કરતાં જોવા મળે છે.

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

મહારાષ્ટ્ર સરકારે તેમને બાગાયતીના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. એટલે કે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન બજારમાં નહી પરંતુ ટીવી પર અને વિભિન્ન કાર્યક્રમોમાં મહારાષ્ટ્રની બાગાયતી યોજનાઓ અને ફળોની ખેતી અને ઉત્પાદનનું પ્રચાર-પ્રસાર કરશે.

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

અમિતાભ બચ્ચને એ વાત ટ્વિટર પર શેર કરી છે.

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટની સાથે એક ફોટો પણ અપલોડ કર્યો છે જેમાં તે ફળોની ટોકરી લઇને બેસ્યાં છે અને ફળ વેચતા નજરે પડે છે. સમાચાર છે કે મહારાષ્ટ્ર સરકારે તેમને બાગાયતીના પ્રચાર કરવા માટે બ્રાંડ એમ્બેસેડર પસંદ કરી લીધા છે.

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન ગુજરાત રાજ્યના પણ બ્રાંડ એમ્બેસેડર છે. અને રાજ્યના પર્યટનનો પ્રચાર-પ્રચાર કરતાં જોવા મળે છે.

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

ઘણી વખત અમિતાભ બચ્ચન પોલિઓ મટાડો અભિયાનમાં જોવા મળે છે. જેમાં અમિતાભ બચ્ચન પોલીયોના બે ટીપાં પીવાનો આગ્રહ કરતાં જોવા મળે છે.

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

જુઓ હવે અમિતાભ બચ્ચન વેચી રહ્યાં છે ફળ!

મહારાષ્ટ્ર સરકારે અમિતાભ બચ્ચનને બાગાયતીના પ્રચાર કરવા માટે બ્રાંડ એમ્બેસેડર પસંદ કરી લીધા છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>T 1565 - BUT .. recovered and drove to shoot .. fruits and Maharashtra, number one in the country !! <a href="http://t.co/jNfIYXldqd">pic.twitter.com/jNfIYXldqd</a></p>— Amitabh Bachchan (@SrBachchan) <a href="https://twitter.com/SrBachchan/statuses/496043673193164800">August 3, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X