For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''મર્દ કો કભી દર્દ નહી હોતા'' કહેનારાને પણ દામિનીનું દર્દ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: ગેંગરેપ પીડિતાના મોત સમગ્ર દેશ માતમ બનાવી રહ્યો છે. બોલીવુડ રસ્તા પર ઉતરી આવ્યું છે. ''મર્દ કો કભી દર્દ નહી હોતા'' એવું કહેનારા અમિતાભ બચ્ચને પોતાના દર્દને કવિતાના માધ્યમથી વ્યક્ત કર્યું છે. વ્યથિત કરી દેનાર આ કવિતા તમને હચમચાવી દેશે. અમાનત કહીએ અથવા દામિની, આ તો ફક્ત એક નામ છે. તેનું શરીર મૃત્યું પામ્યું છે, પરંતુ તેની આત્મા આપણા દિલને હચમચાવતી રહેશે- અમિતાભ બચ્ચન

પહેલાં તો અમિતાભને ઉપરોક્ત ટ્વિટ કર્યું ત્યારબાદ નીચેની કવિતાના માધ્યમથી પીડિતાને શ્રદ્ધાજલિ અર્પણ કરી. નીચે દર્શાવેલી કવિતાનો શબ્દસહ રજૂ કરવામાં આવી છે.

amitabh-bachchan

समय चलते मोमबत्तियां, जलकर बुझ जाएंगी..

श्रद्धा में डाले पुष्प, जलहीन मुरझा जाएंगे..

स्वर विरोध के और शांति के अपनी प्रबलता खो देंगे..

किंतु 'निर्भयता' की जलाई अग्नि हमारे हृदय को प्रच्वलित करेगी..

जलहीन मुरझाए पुष्पों को हमारी अश्रु धाराएं जीवित रखेंगी..

दग्ध कंठ से 'दामिनी' की 'अमानत' आत्मा विश्वभर में गूंजेगी..

स्वर मेरे तुम, दल कुचलकर पीस न पाओगे..

मैं भारत की मां, बहन या बेटी हूं,

आदर और सत्कार की मैं हकदार हूं..

भारत देश हमारी माता है,

मेरी छोड़ो, अपनी माता की तो पहचान बनो!!

-अमिताभ बच्चन

English summary
Amitabh Bachchan's poem for 'India's Daughter'. He wrote and recited a poem for the 23-year-old medical student who died in a Singapore hospital today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X