For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં આજે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા

આજે સવારે રાજસ્થાનમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ છે. ઘણા જિલ્લાઓમાં આ ભૂકંપના ઝાટકા અનુભવાયા, જેના કારણે લોકો તેમના ઘરમાંથી બહાર આવ્યા.

|
Google Oneindia Gujarati News

આજે સવારે રાજસ્થાનમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ છે. ઘણા જિલ્લાઓમાં આ ભૂકંપના ઝાટકા અનુભવાયા, જેના કારણે લોકો તેમના ઘરમાંથી બહાર આવ્યા. આજે સવારે 5.11 વાગ્યે ભૂકંપના આંચકો લાગ્યાં હતાં રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 નોંધાયેલી છે. રાજસ્થાનના સિકરમાં ધરતીકંપના આંચકા મુખ્યત્વે અનુભવાય છે, ત્યારપછી વહીવટને ચેતવણી આપવામાં આવી છે. તે પહેલાં, નિકોબારમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ હતી, જેની તીવ્રતા 4.7 હતી, જોકે તેમાં કોઈ પણ જાનમાલને નુકશાન થયું ના હતું.

earthquake
English summary
An earthquake with a magnitude of 4.0 on the Richter scale hit Sikar, Rajasthan today at 5.11 am
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X