ગ્વાલિયરમાં આંધ્રપ્રદેશ સુપરફાસ્ટ એક્સપ્રેસના ચાર ડબ્બામાં લાગી આગ

ગ્વાલિયરમાં બિરલા નગર સ્ટેશન પાસે રાજધાની એક્સપ્રેસ બોગીમાં આગ લાગી ગયી. આ ટ્રેન વિશાખાપટનમ જઈ રહી હતી.

ગ્વાલિયરમાં બિરલા નગર સ્ટેશન પાસે રાજધાની એક્સપ્રેસ બોગીમાં આગ લાગી ગયી. આ ટ્રેન વિશાખાપટનમ જઈ રહી હતી. ટ્રેનની બી-5 બોગીમાં પહેલા આગ લાગી પછી જોતજોતામાં આગ બી-6 અને બી-7 બોગી સુધી ફેલાઈ ગયી. જે જાણકારી મળી રહી છે તેના અનુસાર કોઈ પણ યાત્રીને નુકશાન થયું નથી. સૂચના મળતા જ ફાયરબ્રિગેડ ગાડીઓ પહોંચી ગયી અને આગ પર કાબુ મેળવવાની કોશિશ શરૂ કરી દેવામાં આવી.

train

ઘટના વિશે જાણકારી મળતા જ ગ્વાલિયરના બધા જ રેલ અધિકારી જગ્યા પર પહોંચી ગયા. આગ ઓલવવામાં માટે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ પણ જગ્યા પર આવી ગયી.

એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા બધા જ યાત્રીઓને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. જયારે આગ લાગી ત્યારે આંધ્રપ્રદેશ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ ખુબ જ ઓછી હતી. જેને કારણે આગ વધુ ફેલાઈ નહીં. ટ્રેનના ફાયર રેટેડેટ કોચને કારણે ટ્રેનની બોગીઓ પર કોઈ અસર પડ્યો નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X