આંધ્રપ્રદેશમાં રેપના આરોપી શિક્ષકને નગ્ન કરી રસ્તા પર ફેરવ્યો
આંધ્રપ્રદેશમાં એક વિધાર્થીની સાથે બળાત્કારના આરોપીની પીટાઈ કરી તેને નગ્ન કરીને રસ્તા પર ફેરવવાનો મામલો સામે આવ્યો છે.
આંધ્રપ્રદેશમાં એક વિધાર્થીની સાથે બળાત્કારના આરોપીની પીટાઈ કરી તેને નગ્ન કરીને રસ્તા પર ફેરવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એલુરનો છે. આ આખી ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક 40 વર્ષના વ્યકતિને નગ્ન કરીને તેને રસ્તા પર પરેડ કરાવવામાં આવી રહી છે. બળાત્કારના આ આરોપીનું નામ રામબાબુ છે.

પીડિત વિધાર્થીની જેની ઉમર માત્ર 18 વર્ષ છે, બળાત્કાર પછી શિક્ષકે તેને ગર્ભપાતની ગોળી પણ આપી હતી. પરંતુ વિધાર્થીની ઘરે પહોંચી ત્યારે તેને ઉલ્ટી થવા લાગી. જયારે ઉલ્ટી થવા પર ઘરના લોકોની નજર પડી ત્યારે રેપનો આ મામલો સામે આવ્યો. વીડિયોમાં ભીડ રેપના આરોપી શિક્ષકને પકડીને લઇ જઈ રહી છે. વચ્ચે વચ્ચે આ શિક્ષકને તમાચા પણ મારવામાં આવી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટેશને પહોંચવા પહેલા ભીડે આરોપી શિક્ષકની નગ્ન કરીને ધુલાઈ પણ કરી. વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ દેખાઈ રહ્યા છે જેઓ આરોપી શિક્ષકને પકડીને લઇ જતા દેખાઈ રહ્યા છે. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી આરોપી શિક્ષકને શર્ટ અને ટુવાલ આપવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કેસ નોંધી લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
