શ્વેતા બાસુ બાદ વધુ એક અભિનેત્રી સેક્સ સ્કેંડલમાં રંગેહાથ ઝડપાઇ

નવી દિલ્હી: હિન્દી અને તેલૂગૂ ફિલ્મોની અભિનેત્રી શ્વેતા બાસુને સેક્સ રેકેટમાં ધરપકડ કર્યાને થોડા દિવસો જ થયા છે અને ત્યારે વધુ એક અભિનેત્રીની દેહવેપારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ વખતે પણ દક્ષિણ ભારતીય અભિનેત્રી જ પકડાઇ છે જેનું નામ દિવ્યા શ્રી છે. અભિનેત્રીને સાથે કેટલીક મોડલ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના ગુંટૂરથી દિવ્યા શ્રી નામની દક્ષિણ ભારતીય અભિનેત્રીને પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસને સૂચના મળી કે દિવ્યા ગુંટૂરમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. પોલીસે અહીં સ્થિત એક ફ્લેટમાં રેડ પાડી અને દિવ્યા સહિત અન્ય આરોપીઓને રંગેહાથ દબોચી લીધા. સમાચાર છે કે આ સેક્સ રેકેટને ચલાવવામાં એક અભિનેતા પણ મદદ કરી રહ્યો હતો, એવા સમાચાર પણ પોલીસને મળ્યા છે.

પોલીસને શક છે કે ક્યાં હૈદરાબાદમાં સેક્સ રેકેટ ચલાવનાર વ્યક્તિ પણ આ રેકેટમાં સામેલ હોઇ શકે છે. આમ પણ ફિલ્મી દુનિયામાં સેક્સ રેકેટના સતત બે મોટા ખુલાસાઓથી સન્નાટો પ્રસરેલો છે. લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે કે તેમના મનપસંદ અભિનેતા કે અભિનેત્રી ક્યાંક સેક્સ રેકેટમાં તો સામેલ નથી.

બૉલીવુડની દુનિયાનું કાળું સત્ય આ બે અભિનેત્રીઓની 'ગંદી કરતૂત'ના લીધે પર્દાફાશ થઇ ગયું છે. દિવ્યા શ્રી પહેલાં ફિલ્મ અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદને હૈદરાબાદ પોલીસે એક સેક્સ રેકેટમાં ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં આવેલી શબાના આઝમીની ફિલ્મ 'મકડી'માં નાની બાળકીનું પાત્ર ભજવીને શ્વેતા બાસુ પ્રસાદે જોરદાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.

કેરિયરની શરૂઆત

કેરિયરની શરૂઆત

દિવ્યા શ્રીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2000માં હનુમાન જંકશન ફિલ્મથી કરી હતી.

બી ટેક બાબૂ

બી ટેક બાબૂ

દિવ્યા શ્રીએ તેલૂગૂ ફિલ્મ 'બી ટેક બાબૂ'માં પણ અભિનય કર્યો છે.

ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ

ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ

પોલીસે તેને તેના ગુંટૂર સ્થિત ઘરમાં જ સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં પકડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવ્યાના ઘરે રેડ પાડી જ્યાં તે રંગેહાથ ઝડપાઇ હતી.

14 ફિલ્મોમાં કર્યું કામ

14 ફિલ્મોમાં કર્યું કામ

દિવ્યાએ લગભગ 14 ફિલ્મોમાં કામ કર્યું છે.

ધરપકડ

ધરપકડ

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના ગુંટૂરથી દિવ્યા શ્રી નામની દક્ષિણ ભારતીય અભિનેત્રીને પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે.

અભિનેતા પણ સક્રિય

અભિનેતા પણ સક્રિય

પોલીસે જણાવ્યું હતું કે મોડલ અને અભિનેત્રી દિવ્યા ઉપરાંત અભિનેતા પવન કુમાર, ચંદૂ અને તેમના સાથે સેક્સ રેકેટમાં સક્રિય હતા.

રંગેહાથ હાથ ઝડપાઇ

રંગેહાથ હાથ ઝડપાઇ

પોલીસને સૂચના મળી કે દિવ્યા ગુંટૂરમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. પોલીસે અહીં સ્થિત એક ફ્લેટમાં રેડ પાડી અને દિવ્યા સહિત અન્ય આરોપીઓને રંગેહાથ દબોચી લીધા હતા.

 એક અભિનેતા પણ મદદ કરી રહ્યો હતો

એક અભિનેતા પણ મદદ કરી રહ્યો હતો

સમાચાર છે કે આ સેક્સ રેકેટને ચલાવવામાં એક અભિનેતા પણ મદદ કરી રહ્યો હતો, એવા સમાચાર પણ પોલીસને મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X