વિવાહિત મહિલા સાથે ગેંગરેપનો વીડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ
ઉત્તર પ્રદેશના મુજ્જફર નગરમાં એક વિવાહિત મહિલા સાથે ગેંગરેપનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. પીડિત મહિલાએ આ સંબધમાં પોતાનો કેસ નોધાવ્યો છે અને ત્યાર બાદ પોલીસ તેના કામમાં લાગી ગઈ. પોલીસએ મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ જજ સામે પેશ કરવામાં આવી.
પોલીસને મળેલી માહિતી મુજબ 2 લોકોએ 32 વર્ષની વિવાહિત મહિલા સાથે ગેંગ રેપ કર્યો ત્યારબાદ આ અપરાધીઓ એ આવી કરતુતનો વીડિયો પણ બનાવી લિધો. આ આરોપીઓ પીડિત મહિલાને બ્લેકમેલ પણ કરવા લાગ્યા હતા. હવે આટલું ઓછુ હોઈ તેમાં આ આરોપીઓએ આ વીડિયો સોશ્યલ મીડિયા પણ નાખી દીધો.

ઉત્તર પ્રદેશના મુજ્જફર નગરમાં એક મહિનાની અંદર આ બીજી ઘટના બની છે. આ પહેલા પણ એક નર્સ સાથે ગેંગરેપ નો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો અને બાદમાં તે નર્સે આત્મહત્યા કરી હતી.












Click it and Unblock the Notifications
