હજ યાત્રા માટે અરજી કરવાની અંતિમ તારીખ 10 માર્ચ, જવા માટે કેવી રીતે કરશો અરજી જાણો
હજ યાત્રા 2023 માે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અલ્પ સંખ્યક મંત્રાલય તરફથી જે જાણકારી આપવામાં આવી છે તેના અનુસાર 10 માર્ચ સુધી આપ હજ યાત્રા માટે અરજી કરી શકો છો.
હજ યાત્રા 2023 ને લઇને ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તારીખ 10 માર્ચ છે. અલ્પસંખ્યક મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. આ અનુસાર 10 માર્ચ સુધી તમે હજ યાત્રા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. હજ યાત્રા માટે દસ્તાવેજ સહિત અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરુ થઇ હતી. જે લોકો હજયાત્રાએ જવા માગે છે. તે હજ કમિટીની અધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકાય છે. જણાવી દઇએ કે, અલ્પ સખ્યક મંત્રાલય તરફથી 6 ફેબ્રુઆરી આ અંગે જાણકારી આપવામાં આવી હતી. કે નવી હજયાત્રા નીતિ અનુસાર હજ યાત્રા પર જનાર યાત્રીઓ માટે આવેદન ફોર્મ નિશુલ્ક છે. તેના માટે હજ યાત્રા પેકેજ તરીકે જનાર લોકોની સહાય રકમમાં 50 હજારની કમી કરવામાં આવી છે.













Click it and Unblock the Notifications
